અંકલેશ્વર : અ’સામાજિક-ગેરકાયદે પ્રવૃત્તિઓને ડામવા GIDC વિસ્તારમાં પોલીસે ગોડાઉન કોમ્બિન્ગ ડ્રાઈવ હાથ ધરી…
ઔદ્યોગિક વસાહતમાં તાજેતરમાં જ ગોડાઉનો ભાડે રાખી દારૂનો વેપલો, કેમિકલ સહિતના ગોરખધંધા આચરાતાં હોવાનું સામે આવ્યું હતું.