Connect Gujarat

You Searched For "Assam"

આસામ પોલીસે રાહુલની ન્યાય યાત્રા અટકાવી,કોંગ્રેસના કાર્યકરોએ પોલીસ બેરિકેડિંગ તોડ્યું

23 Jan 2024 11:20 AM GMT
રાહુલ ગાંધીની ન્યાય યાત્રા મંગળવારે ગુવાહાટી પહોંચી હતી, જેને આસામ પોલીસે અટકાવી હતી. રાહુલ પોતાના કાફલા સાથે ગુવાહાટી શહેરમાં જવા માંગતા હતા.

'મેં એવો કયો ગુનો કર્યો છે કે, હું મંદિરમાં ન જઈ શકું', આસામ તીર્થધામમાં પ્રવેશનો સમય બદલાતા રાહુલ ગાંધીના ધરણાં...

22 Jan 2024 8:23 AM GMT
આજે, રામલલ્લાના અભિષેક દરમિયાન, રાહુલ ગાંધી નાગાંવ જિલ્લામાં સ્થિત આસામી સંત શ્રીમંત સંકરદેવના જન્મસ્થળની મુલાકાત લેવાના હતા.

'ભારત જોડો ન્યાય યાત્રા' ફરી શરૂ, રાહુલ ગાંધીએ આસામના જોરહાટથી માજુલી સુધી બોટની સવારી કરી.!

19 Jan 2024 5:20 AM GMT
શુક્રવારે સવારે આસામમાં 'ભારત જોડો ન્યાય યાત્રા' ફરી શરૂ થઈ જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમના પક્ષના સાથીદારો સાથે વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા...

આસામના દારંગમાં ધરતી ધ્રુજી, રિએક્ટર સ્કેલ પર તીવ્રતા 3.5 નોંધાય..!

17 Jan 2024 7:08 AM GMT
બુધવારે આસામના દારંગમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે દારંગમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.

આસામના ગોલાઘાટમાં ટ્રક અને બસ વચ્ચે જોરદાર ટક્કર, 12ના મોત, 30 ઘાયલ

3 Jan 2024 10:23 AM GMT
આસામના ગોલાઘાટ જિલ્લાના ડેરગાંવ વિસ્તાર પાસે આજે સવારે બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.

આસામના ગુવાહાટીમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, 3.5ની તીવ્રતાનો નોંધાયો ભૂકંપ......

7 Dec 2023 10:12 AM GMT
દેશમાં એક બાદ એક શહેરોમાં ભૂપંકના આંચકાઓ અનુભવતા હોય છે, દિલ્હીમાં પણ અવારનવાર ભૂકંપના આંચકાઓ અનુભવાતા હોય છે.

ગુવાહાટીના કાર શોરૂમમાં આગ, કરોડોની કિંમતના વાહનો અને અન્ય સંપત્તિ બળીને ખાખ

7 Sep 2022 7:16 AM GMT
આગમાં ઓછામાં ઓછી રૂ. 1.5 કરોડની ઇસુઝુ કાર બળી ગઇ હતી જ્યારે રૂ. 6.7 લાખની કિંમતની બેનેલી મોટરસાઇકલ બળીને ખાખ થઇ હતી.

આસામ: અલકાયદા સાથે જોડાયેલ 34 લોકોની પોલીસે કરી ધરપકડ,વાંચો શું થયો ખુલાસો

26 Aug 2022 5:50 AM GMT
ઉત્તર પૂર્વના રાજ્ય આસામ પોલીસે અલ કાયદા સાથે કનેક્શન ધરાવતા 34 લોકોની ધરપકડ કરી હોવાના સમાચાર સામે આવ્યા છે.

સાબરકાંઠા : વિજયનગરના ખરોલ ગામે જવાનનો પાર્થિવ દેહ આવી પહોંચતા આખું ગામ ગમગીન, આસામમાં બીમારીના કારણે મૃત્યુ થયું

25 July 2022 6:36 AM GMT
જવાનનો પાર્થિવ દેહ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ખરોલ ગામે આવી પહોંચતા આખું ગામ ગમગીન થયું હતું.

આસામમાં જાપાનીઝ તાવથી વધુ એકનું મોત, મહારાષ્ટ્રમાં આ વર્ષે સ્વાઈન ફ્લૂના 142 કેસ નોંધાયા

24 July 2022 4:07 AM GMT
આસામમાં જાપાની તાવના ચેપને કારણે શનિવારે વધુ એક મૃત્યુ થયું છે. રાજ્યમાં તાવના કારણે અત્યાર સુધીમાં 38 લોકોએ જીવ ગુમાવ્યા

આસામમાં પૂરથી 30થી 40 હજાર મકાનો તબાહ, મુખ્યમંત્રી સરમાએ શાહ પાસે મદદ માંગી

9 July 2022 9:42 AM GMT
આસામમાં પૂરે તબાહી મચાવી છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે આસામમાં તાજેતરના ભારે પૂરને કારણે 30,000 થી 40,000 ઘરોને નુકસાન થયું છે.

આસામ: બ્રહ્મપુત્રા અને બરાક નદીમાં ભયંકર પૂર,કુલ મૃત્યુયાંક 101 પર પહોંચ્યો

23 Jun 2022 3:57 AM GMT
આસામમાં બ્રહ્મપુત્રા અને બરાક નદીઓના જળસ્તરમાં વધારો થવાને કારણે નવા વિસ્તારો પણ ડૂબી રહ્યા છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, પૂરના કારણે વધુ 12...