અથિયા શેટ્ટી-કેએલ રાહુલે કર્યા લગ્ન : સુનિલ શેટ્ટીએ કહ્યું, સત્તાવાર રીતે સસરો બની ગયો..
લગ્નમાં અથિયા તથા રાહુલે ફેશન ડિઝાઇનર સબ્યાસાચીના આઉટફિટ પહેર્યા છે.
લગ્નમાં અથિયા તથા રાહુલે ફેશન ડિઝાઇનર સબ્યાસાચીના આઉટફિટ પહેર્યા છે.
બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા સુનીલ શેટ્ટીની પુત્રી અભિનેત્રી આથિયા શેટ્ટી તેના કથિત સંબંધોને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે.