નવસારી : ચૂંટણી પહેલા વાંસદાના ધારાસભ્ય ઉપર થયો હુમલો, હુમલાખોરોને ઝડપી લેવા પોલીસની કવાયત
સરપંચની ચૂંટણીથી લઈને સાંસદની ચૂંટણી રાજકીય કાવાદાવાઓ વચ્ચે ખેલાતો જંગ બની રહે છે.