સાબરકાંઠા : એક્સિસ બેન્કના ATMમાં ફાટી નીકળી ભીષણ આગ, ફાયર ફાઇટરો દોડ્યા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના મહેતાપુરા વિસ્તારમાં આવેલ ખાનગી એક્સિસ બેન્કના ATM સેન્ટરમાં આગ લગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.