ઈન્દોરમાં પઠાણનો વિરોધ : નહીં ચાલી શક્યો પઠાણનો પહેલો શો, બજરંગ દળના કાર્યકરો લાકડીઓ લઈને પહોંચ્યા.!
અભિનેતા શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણ રિલીઝના પહેલા જ દિવસે વિરોધનો સામનો કરી રહી છે.
અભિનેતા શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણ રિલીઝના પહેલા જ દિવસે વિરોધનો સામનો કરી રહી છે.
ગુજરાતમાં પઠાણ ફિલ્મ રીલીઝ થશે તો થિયેટર સળગાવી દેવાની ધમકી હિન્દુ રક્ત પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષે આપતા વિવાદ જોવા…