400 વર્ષ પછી, બાર્બાડોસ બ્રિટનથી સ્વતંત્ર થયું, નવું પ્રજાસત્તાક બન્યું
બાર્બાડોસ બ્રિટિશ વસાહત બન્યાના લગભગ 400 વર્ષ પછી વિશ્વનું સૌથી નવું પ્રજાસત્તાક બન્યું.
બાર્બાડોસ બ્રિટિશ વસાહત બન્યાના લગભગ 400 વર્ષ પછી વિશ્વનું સૌથી નવું પ્રજાસત્તાક બન્યું.
બ્રિજટાઉન બાર્બાડોસ, એએફપી. કેરેબિયન ટાપુઓના મુખ્ય દેશ બાર્બાડોસમાં હવે રાણી એલિઝાબેથ દ્વિતીયનું શાસન સમાપ્ત થઈ ગયું છે.