ભાજપે 10 વર્ષમાં વિપક્ષના કેટલા ધારાસભ્યોને તોડયા? કોંગ્રેસે ‘બ્લેક પેપર’ બહાર પાડ્યું
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુરૂવારે મોદી સરકાર વિરુદ્ધ 'બ્લેક પેપર' બહાર પાડ્યું છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુરૂવારે મોદી સરકાર વિરુદ્ધ 'બ્લેક પેપર' બહાર પાડ્યું છે.
સંસદના બજેટ સત્રમાં કેન્દ્ર સરકાર યુપીએના 10 વર્ષના શાસન સામે 'વ્હાઈટ પેપર' લાવવા જઈ રહી છે.