Xiaomiએ લોન્ચ કર્યું પાવરફુલ બ્લૂટૂથ સ્પીકર, સિંગલ ચાર્જમાં 14 કલાકનો બેકઅપ આપશે
Xiaomiએ સ્થાનિક બજારમાં તેની ઓડિયો લાઇનઅપનો વિસ્તાર કર્યો છે. કંપનીએ આઉટડોર બ્લૂટૂથ સ્પીકરનું કેમ્પ એડિશન લોન્ચ કર્યું છે