અમદાવાદ : BRTSના 23 જંકશન બન્યા અકસ્માતોના “કોરિડોર”, જુઓ કોર્પોરેશન શું લાવશે નિવારણ..!
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા શહેરના તમામ BRTS રૂટનો સર્વે કરવામાં આવ્યો હતો.