સુરત : BRTS સ્ટેશનમાં મોકાનો લાભ ઉઠાવી લોકો પાસેથી મોબાઇલ આંતરી લેતી ટોળકીનો પર્દાફાશ..!
સુરત શહેર તથા જીલ્લામાં લોકો પાસેથી મોબાઈલ તફડાવી લેનાર 3 શખ્સોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…