Featured અમદાવાદ : બિલ્ડ ટુ યુઝ સર્ટિફિકેટ વિના ચાલતી 42 હોસ્પિટલોને મનપાની નોટિસ Sep 7, 2021 1 min read 42 હોસ્પિટલ - નર્સિંગ હોમ ને મળી નોટિસ, બિયું પરવાનગી ન હોવાના કારણે થઇ કાર્યવાહી.