Featured ભરૂચ:ત્રણ દિવસથી ઠંડીનો ચમકારો, ઠંડીથી બચવા લોકો તાપણા કરતા નજરે પડ્યા Jan 7, 2024 1 min read ભરૂચ જીલ્લામાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડીથી બચવા લોકો તાપણા કરતા નજરે પડ્યા હતા.