દાહોદ : નકલી નોટ છાપવાના કૌભાંડનો પર્દાફાશ, રૂ. 6 લાખથી વધુની નકલી નોટ સાથે 2 લોકોની ધરપકડ…
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના આંબા ગામેથી પોલીસે નકલી નોટ છાપવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.