નવી દિલ્હી : મહિલા અનામત બિલ પાસ, BJP કાર્યાલયે જશ્નનો માહોલ પ્રધાન મંત્રી મોદીએ કહ્યું આજે અમે અમારુ કમિટમેન્ટ પૂરુ કર્યું…
લોકસભા અને રાજ્યસભામાંથી મહિલા અનામત બિલ પાસ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં ભાજપ કાર્યાલય ખાતે પહોચ્યા હતા.