🔴 Breaking
હરમનપ્રીત કૌરનો ઐતિહાસિક રેકોર્ડ! T20માં 150 મેચની કેપ્ટનશિપ કરનાર વિશ્વની પ્રથમ ખેલાડી બનીઅંકલેશ્વરમાં શિક્ષક દિનની અનોખી ઉજવણી કરાઇ, 25 વર્ષથી સેવા આપનાર શિક્ષકોનું કરાયું સન્માનઅંકલેશ્વર એસ.વી.ઇ.એમ ગુજરાતી માધ્યમમાં શિક્ષક દિવસ નિમિત્તે ‘સ્ટુડન્ટ્સ-એઝ-ટીચર્સ’ કરાયું આયોજનઅંકલેશ્વર: GIDC પોલીસે કોસમડીના મોરા ફળિયા પાસે જુગાર રમતા છ જુગારીઓને ઝડપી પાડ્યા ભરૂચ:આમોદના માતર નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત ભરૂચ: મેઘઉત્સવમાં આજે છડી નોમની ભવ્ય ઉજવણી, છડીને ઝુલતી જોવા ઊમટ્યું માનવ મહેરામણભરૂચ: કાનૂની સેવા સત્તામંડળ દ્વારા મેગા કેમ્પ યોજાયો, જસ્ટિસ  એ.વાય.કોગજે રહ્યા ઉપસ્થિતભરૂચ: મેઘરાજાના મેળામાં ડ્રોનથી પોલીસની બાજ નજર, કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા વિશેષ કવાયતહરમનપ્રીત કૌરનો ઐતિહાસિક રેકોર્ડ! T20માં 150 મેચની કેપ્ટનશિપ કરનાર વિશ્વની પ્રથમ ખેલાડી બનીઅંકલેશ્વરમાં શિક્ષક દિનની અનોખી ઉજવણી કરાઇ, 25 વર્ષથી સેવા આપનાર શિક્ષકોનું કરાયું સન્માનઅંકલેશ્વર એસ.વી.ઇ.એમ ગુજરાતી માધ્યમમાં શિક્ષક દિવસ નિમિત્તે ‘સ્ટુડન્ટ્સ-એઝ-ટીચર્સ’ કરાયું આયોજનઅંકલેશ્વર: GIDC પોલીસે કોસમડીના મોરા ફળિયા પાસે જુગાર રમતા છ જુગારીઓને ઝડપી પાડ્યા ભરૂચ:આમોદના માતર નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત ભરૂચ: મેઘઉત્સવમાં આજે છડી નોમની ભવ્ય ઉજવણી, છડીને ઝુલતી જોવા ઊમટ્યું માનવ મહેરામણભરૂચ: કાનૂની સેવા સત્તામંડળ દ્વારા મેગા કેમ્પ યોજાયો, જસ્ટિસ  એ.વાય.કોગજે રહ્યા ઉપસ્થિતભરૂચ: મેઘરાજાના મેળામાં ડ્રોનથી પોલીસની બાજ નજર, કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા વિશેષ કવાયત

Tag: <span>contaminated</span>

ભરૂચ: જંબુસરના ગાયત્રીનગરમાં ગટરના દૂષિત પાણીના કારણે સ્થાનિકો હેરાન પરેશાન

Aug 10, 2023 1 min read

ભરૂચના જંબુસર નગર પાલિકાના વોર્ડ નંબર એક ગાયત્રીનગરમાં ગટરો ઉભરાતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે

સાબરકાંઠા : પ્રાંતિજમાં પાલિકા દ્વારા આપવામાં આવતું પીવાનું પાણી દૂષિત અને દુર્ગંધ યુક્ત આવતું હોવાથી મહિલાઓ બની રણચંડી

Apr 4, 2023 1 min read

પ્રાંતિજ દુષિત અને દુર્ગંધ યુક્ત પાણી મળવાને લઈને મહિલાઓ પાલિકામા દોડી આવી હતી. અનેક રજૂઆતો કરવા છતાં પણ…

વડોદરા: ફતેપુરા પાંજરીગર મહોલ્લામાં દૂષિત પાણી મુદ્દે સ્થાનિકોમાં રોષ,થાળી વેલણ વગાડી નોંધાવ્યો વિરોધ

May 13, 2022 1 min read

વડોદરામાં ભર ઉનાળે પાણીનો કકળાટ ફતેપુરા વિસ્તારમાં દૂષિત પાણીથી સ્થાનિકોમાં રોષ થાળી વેલણ વગાડી નોંધાવ્યો વિરોધ

વડોદરા : હવે, દૂષિત પાણીને શુદ્ધ કરી પુનઃ ઉપયોગમાં લેવાશે, એમ.એસ.યુનિવર્સિટીએ કરી બતાવ્યુ સંશોધન

Apr 4, 2022 1 min read

દૂષિત પાણીને શુદ્ધ કરવા અને પુનઃ ઉપયોગમાં લેવા અંગે વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટી દ્વારા એક અનોખુ સંશોધન કરવામાં આવ્યું…

ભરૂચ : હાથીખાના સ્થિત દૂધેશ્વર મહાદેવ મંદિરમાં ફરી વળ્યું ગટરનું ગંદુ પાણી, વિડિયો થયો વાઇરલ…

Mar 29, 2022 1 min read

હાથીખાના વિસ્તારમાં આવેલ દૂધેશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું દૂષિત પાણી ફરી વળતાં સ્થાનિકોમાં પાલિકા પ્રત્યે રોષ જોવા મળ્યો હતો.

ભરૂચ : ઝઘડીયા GIDCમાં દૂષિત પાણી બન્યા માછલીઓના કાતિલ, લોકોમાં રોષ

Aug 20, 2021 1 min read

ભરૂચ જિલ્લાના ઝઘડીયા જીઆઇડીસી વિસ્તારની એક કંપની દ્વારા વરસાદી કાસમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવતાં હજારો માછલાંઓના મોત નિપજ્યાં…

ભરૂચ : આમોદના ભીમપુરા રોડ નવી વસાહતમાં પાણીની લાઈનમાં દૂષિત પાણી ભળતા રોગચાળાની દહેશત

Jul 28, 2021 1 min read

આમોદ ખતરે ભીમપુરા રોડ નવી વસાહતમાં પાણીની લાઈનમાં ગટરનું ગંદુ પાણી ભળતા રોગચાળો ફાટી નીકળવાની સ્થાનિકોમાં દહેશત.