Featured રાજપીપળા : એસટી બસમાંથી 19 લાખ રૂા.ના હીરાની ચોરી કરનારા તસ્કરો ઝડપાયાં Aug 6, 2021 1 min read આંગડીયા પેઢીના હિરાના પાર્સલોની થઇ હતી ચોરી, છોટાઉદેપુરથી બિલીમોરા જઇ રહી હતી એસટી બસ.