RBI એ રિટેલ સ્તરે ડિજિટલ રૂપિયાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાની કરી જાહેરાત
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ રિટેલ સ્તરે ડિજિટલ રૂપિયાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાની જાહેરાત કરી છે. RBIએ…
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ રિટેલ સ્તરે ડિજિટલ રૂપિયાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાની જાહેરાત કરી છે. RBIએ…
બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રીએ તેમના ભાષણમાં ડિજિટલ રૂપિયાની રજૂઆતની જાહેરાત કરી હતી.