Tag: <span>family</span>

વડોદરા : SSG હોસ્પિટલની ઘોર બેદરકારી, મૃતદેહની અદલા-બદલી થતાં અન્ય પરિવારે કરી દીધા અગ્નિસંસ્કાર

Sep 22, 2023 1 min read

અંતિમવિધિ માટે મૃતદેહ લેવા પરિવારજનો જ્યારે હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ પર પહોંચ્યા તો ત્યાંથી મૃતદેહ ગાયબ હતો.

શહીદ વીર મહિપાલસિંહ વાળાના પરિવારને 1 કરોડનો ચેક મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અર્પણ કર્યા

Sep 12, 2023 1 min read

રાજ્યના યશસ્વી તથા નિર્ણાયક મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના હસ્તે વીર શહીદ મહિપાલસિંહ વાળાના પરિવારજનોને રૂપિયા એક કરોડનો ચેક અર્પણ…

પંચમહાલ : પત્ની સાથે આડા સંબંધના વહેમમાં પતિએ કરી કૌટુંબિક ભાઈની હત્યા, પોલીસ તપાસ શરૂ…

Sep 8, 2023 1 min read

કાલોલ તાલુકાના બાકરોલ ગામે પત્ની સાથે આડા સંબંધના વહેમમાં પતિએ લાકડીના ઘા મારી કૌટુંબિક ભાઈનું ઢીમ ઢાળી દીધું,

સુરત : લુમ્સના કારખાનામાં આધેડનું શંકાસ્પદ મોત, ન્યાયની માંગ સાથે પરિવારે કરી મૃતદેહ સ્વીકારવાની મનાઈ

Sep 1, 2023 1 min read

પાંડેસરા વિસ્તારમાં એક આધેડનું નોકરી પર શંકાસ્પદ મોત નીપજ્યું હતું. જોકે લુમ્સ માલિક દ્વારા બીજા દિવસે જાણ કરાતા…

પંચમહાલ : પરિવારથી નારાજ થઈ ઘર છોડીને ભાગી ગયેલા અમદાવાદના 5 સગીરો પાવાગઢ નજીકથી મળી આવ્યા…

Sep 1, 2023 1 min read

અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાંથી ગુમ થયેલા 5 સગીરો પંચમહાલ જિલ્લાના પાવાગઢ નજીકથી મળી આવ્યા હતા.

ભાવનગર : ઓપરેશન કર્યા વિના દર્દીને “ટાટા બાય બાય” કરી દેવાતા હોસ્પિટલ વિરુદ્ધ પરિવારજનોમાં રોષ..!

Aug 31, 2023 1 min read

બજરંગદાસ બાપા હોસ્પિટલ વિરુદ્ધ દર્દીના સગામાં રોષ ઓપરેશન કર્યું નહીં હોવાનો દર્દીના સગા દ્વારા આક્ષેપ હોસ્પિટલ વિરુદ્ધ કડક…

રિલાયન્સનું સુકાન હવે નવી પેઢીના હાથમાં, ઈશા, આકાશ અને અનંત બોર્ડ ઓફ ડિરેક્ટર્સ.

Aug 28, 2023 1 min read

રિલાયન્સનું સુકાન હવે નવી પેઢીના હાથમાં, ઈશા, આકાશ અને અનંત બોર્ડ ઓફ ડિરેક્ટર્સ,નીતા અંબાણીએ ડિરેક્ટરપદેથી રાજીનામું આપ્યું

ગીર સોમનાથ : પરિવારની સામે જ ઘરમાં રમતા બાળકને દીપડો ઉઠાવી ગયો, દીપડાને પાંજરે પુરવા વન વિભાગની કવાયત..!

Aug 15, 2023 1 min read

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મટાણા ગામે 2 વર્ષના બાળકને દીપડો ઘરમાંથી ઉઠાવી ગયો હતો,

જુનાગઢ : સાંતલપુરના એક પરિવારની સામૂહિક આત્મહત્યા, માતા-પિતા અને પુત્રનું મોત, દીકરી સારવાર હેઠળ…

Aug 12, 2023 1 min read

જુનગાઢ જિલ્લાના વંથલી તાલુકાના સાંતલપુર ગામમાં એક પરિવારે સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કરતા 3 લોકોના મોત નિપજ્યા છે.

ભરુચ: જંબુસરના કારેલી ગામે યુવકનું પાણીમાં ડૂબી જતાં મોત નિપજતા MLA ડિકે સ્વામીએ પરિવારને 4 લાખનો ચેક અર્પણ કર્યો…

Jul 29, 2023 1 min read

ભરુચ જંબુસર તાલુકાના કારેલી ગામે વરસાદના કારણે પાણીમાં ડૂબી જતા યુવકનું મોત નીપજ્યું હતું. તેના પરિવારજનોને ધારાસભ્ય ડી.કે…