ભરૂચ: ઝઘડીયામાં કિશોરી પર સામૂહિક દુષ્કર્મ આચારનાર 8 નરાધમોની પોલીસે કરી ધરપકડ
ઝઘડીયા તાલુકામાં એક 16 વર્ષીય કિશોરી ઉપર સામુહિક દુષ્કર્મ આચારનાર 8 નરાધમોની પોલીસે કરી ધરપકડ
ઝઘડીયા તાલુકામાં એક 16 વર્ષીય કિશોરી ઉપર સામુહિક દુષ્કર્મ આચારનાર 8 નરાધમોની પોલીસે કરી ધરપકડ
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં એક 16 વર્ષીય કિશોરી ઉપર સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે.
દેડિયાપાડા પંથકની ધોરણ 11 માં અભ્યાસ કરતી સગીરા ઉપર ગેંગરેપ થયો હોવાની વિગત સામે આવતા ખળભળાટ મચી ગયો…