ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે અને ધોરણ 10નું 6 જૂને જાહેર થશે
દર વર્ષની જેમ બોર્ડની વેબસાઈટ પર પણ પરિણામ જાહેર થશે. જે બાદ સ્કૂલમાંથી માર્કશીટ આપવામાં આવશે.