સુરત : ગુજરાતી ફિલ્મ હલકી ફુલકીનો પ્રિમિયર યોજાયો, દર્શકોએ ફિલ્મને વખાણી
કોરોનાની મહામારી દરમિયાન પડી ભાંગેલી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફરી બેઠા થવાનો પ્રયાસ કરી રહી છે.
કોરોનાની મહામારી દરમિયાન પડી ભાંગેલી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફરી બેઠા થવાનો પ્રયાસ કરી રહી છે.
દોઢ મિનિટના ટ્રેલરમાં આ મહિલાઓની મસ્તી છે, હાસ્ય છે, રુદન છે અને જિંદગી સાથેની લડાઈ છે