🔴 Breaking
અંકલેશ્વર: સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે શહેર-GIDCમાં શ્રધ્ધાસુમન અર્પણ કરતા કાર્યક્રમો યોજાયાભરૂચ: લોખંડી પુરુષ સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરાયા, પોલીસ વિભાગ દ્વારા રન ફોર યુનિટી યોજાઈઅંકલેશ્વર: નવાદીવા પ્રાથમિક શાળામાં પોલીસ વિભાગ દ્વારા સાયબર સુરક્ષા, નશા મુક્તિ અને ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયોભરૂચ: દહેજ–આમોદ રોડની કામગીરીને લઈને રોઝા ટંકારીયામાં વિવાદ, ગૌચરની જમીન પર મંજૂરી વિના પ્લાન્ટ નાખ્યાનો આક્ષેપઅંકલેશ્વર: સ્ટેશન રોડ પર આવેલ હોટલ રુચીમાં આગ ફાટી નિકળતા દોડધામ, ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યોસરદાર પટેલની 151મી જન્મજયંતિ: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે PM મોદીએ અર્પી ભાવભીની શ્રદ્ધાંજલિભરૂચ: હાંસોટના ઇલાવ-સાહોલ રોડ પર બે બાઇક સામસામે અથડાઈ, ચાર યુવાનો ઇજાગ્રસ્ત, બેની હાલત ગંભીરરાશિ ભવિષ્ય 30 ઓકટોબર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસઅંકલેશ્વર: સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે શહેર-GIDCમાં શ્રધ્ધાસુમન અર્પણ કરતા કાર્યક્રમો યોજાયાભરૂચ: લોખંડી પુરુષ સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરાયા, પોલીસ વિભાગ દ્વારા રન ફોર યુનિટી યોજાઈઅંકલેશ્વર: નવાદીવા પ્રાથમિક શાળામાં પોલીસ વિભાગ દ્વારા સાયબર સુરક્ષા, નશા મુક્તિ અને ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયોભરૂચ: દહેજ–આમોદ રોડની કામગીરીને લઈને રોઝા ટંકારીયામાં વિવાદ, ગૌચરની જમીન પર મંજૂરી વિના પ્લાન્ટ નાખ્યાનો આક્ષેપઅંકલેશ્વર: સ્ટેશન રોડ પર આવેલ હોટલ રુચીમાં આગ ફાટી નિકળતા દોડધામ, ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યોસરદાર પટેલની 151મી જન્મજયંતિ: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે PM મોદીએ અર્પી ભાવભીની શ્રદ્ધાંજલિભરૂચ: હાંસોટના ઇલાવ-સાહોલ રોડ પર બે બાઇક સામસામે અથડાઈ, ચાર યુવાનો ઇજાગ્રસ્ત, બેની હાલત ગંભીરરાશિ ભવિષ્ય 30 ઓકટોબર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Tag: <span>Heavyrain</span>

જૂનાગઢ : ખેડૂતો માટે આકાશી આફત બની સમસ્યારૂપ,કમોસમી વરસાદને પગલે મગફળીના પાકને વ્યાપક નુકસાન

Oct 28, 2025 1 min read

જૂનાગઢ જિલ્લામાં માંગરોળ માળિયામાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.40 વીઘામાં મગફળીનો પાક સંપૂર્ણપણે…

જૂનાગઢ : ગિરનાર પર્વત પર ભારે વરસાદને કારણે દામોદર કુંડમાં પુર જેવી સ્થિતિ,પાણીના ધસમસતા પ્રવાહના કારણે ભક્તો માટે પ્રવેશબંધી

Aug 23, 2025 1 min read

દામોદર કુંડમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા પિતૃ અમાસના દિવસે પિતૃ તર્પણ માટે આવતા શ્રદ્ધાળુઓ પર સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં…

હિમાચલમાં કુદરતનો પ્રકોપ યથાવત : કુલ્લુમાં વાદળ ફાટવાથી ફ્લેશ ફ્લડ

Aug 9, 2025 1 min read

ઉત્તર ભારતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને પહાડી રહ્યો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે…

અમેરિકાના ટેક્સાસમાં ભારે વરસાદના લીધે પૂરની સ્થિતિ, 49 લોકોના મોત અનેક લોકો ગુમ

Jul 6, 2025 1 min read

અમેરિકાના ટેક્સાસમાં પૂરના પગલે હિલ કન્ટ્રીમાં ભારે તબાહી મચી હતી. ભારે વરસાદને કારણે ગુઆડાલુપ નદીમાં અચનાક પૂર આવ્યું…

સાબરકાંઠા : ખેડબ્રહ્મામાં ભારે વરસાદ વચ્ચે ખેતી નિષ્ફળ જવાની સંભાવના, 15 પશુઓના પણ મોત…

Jun 23, 2025 1 min read

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વિસ્તારમાં ગતરાત્રિએ વ્યાપક વરસાદ નોંધાયો હતો. જેમાં ખેડબ્રહ્માના લક્ષ્મીપુરા ગલોડીયા તેમજ રોધરા ગામે વરસાદે વ્યાપક…

ચક્રવાત ‘ફેંગલ’ની અસર, તમિલનાડુ, પુડુચેરીમાં ભારે વરસાદ

Dec 1, 2024 1 min read

ચક્રવાત ફેંગલ પુડુચેરી પાસે લેન્ડફોલ કર્યું છે. પ્રાદેશિક હવામાન કેન્દ્રના અધિક મહાનિર્દેશક એસ બાલાચંદ્રને શનિવારે જણાવ્યું હતું કે…

ભરૂચ: વાલિયામાં આભ ફાટ્યું, એક જ રાતમાં 14.68 ઇંચ વરસાદ ખાબકતા અનેક રસ્તા થયા બંધ

Sep 3, 2024 1 min read

ભરૂચ જિલ્લાના વાલિયામાં આભ ફાટતા એક જ રાતમાં 14.68 ઇંચ વરસાદ ખાબક્યો છે,જેના કારણે દેહલી,દેસાડ,સોડગામ સહિતનાં ગામોમાં પાણી…

રાજ્યમાં મુશળધાર વરસાદને પગલે મુંબઈ અમદાવાદ રેલ વ્યવહાર થયો પ્રભાવિત

Aug 28, 2024 1 min read

ગુજરાત રાજ્યમાં વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે અનેક જરૂરી સેવાઓ પર તેની માઠી અસર પડી રહી છે,મુંબઈ અને…

ભરૂચ: તમામ 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ,વાગરામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો

Aug 28, 2024 1 min read

ભરૂચ શહેર અને જિલ્લામાં સતત ત્રીજા દિવસે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો તમામ નવ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો…