વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરા બાનું નિધન,મોદીએ ટ્વીટ કરી કહ્યું એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં
પી.એમ.મોદીના માતા હીરાબાનું નિધન યુ.એન.મહેતા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ પી.એમ.મોદીએ ટ્વીટ કરી આપી જાણકારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી…
