સુરત : જાહેરમાં ધૂળેટી રમવા પર પ્રતિબંધ ફરમાવતું પોલીસ કમિશનરનું જાહેરનામું
સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી હોળી પર્વે જાહેરમાં ધૂળેટી રમવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી હોળી પર્વે જાહેરમાં ધૂળેટી રમવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદરા પાટિયા નજીક માથાભારે યુવકે યુવતીનું જાહેરમાં ગળું કાપી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાંખી હતી.