અમદાવાદ : સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના તબીબો બન્યા દેવદૂત, જન્મજાત લિમ્બ ડેફિશિયન્સીથી પીડાતા બાળકને કૃત્રિમ પગ લગાવી આપ્યો…
5 નવેમ્બર એટલે આંતરરાષ્ટ્રીય ઓર્થોટિક્સ-પ્રોસ્થેટિક્સ દિવસ આજના દિવસની ઉજવણીને અમદાવાદની સંસ્થાએ સાર્થક કરી ખેડાના 7 વર્ષીય બાળકને જન્મજાત…
