iPhone 14 અને 14 Plusના યલો કલરની પ્રી-બુકિંગ શરૂ, મળશે 15 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ
ભારતમાં iPhone 14 અને iPhone 14 Plusના યલો કલર વેરિઅન્ટનું પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે.
ભારતમાં iPhone 14 અને iPhone 14 Plusના યલો કલર વેરિઅન્ટનું પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે.
Apple દર વર્ષે માર્ચમાં તેની હાલની iPhone સિરીઝનું નવું વેરિઅન્ટ રજૂ કરે છે. ગયા વર્ષે એપલે iPhone 12…