Featured શ્રીનગરની જેલમ નદીમાં બોટ પલટી જતા 6 લોકોના મોત,હજુ 3 લોકો ગુમ Apr 17, 2024 1 min read મંગળવારે (16 એપ્રિલ) સવારે કાશ્મીરના શ્રીનગરમાં જેલમ નદીમાં એક બોટ પલટી ગઈ હતી.