વડોદરા : રાજ્યના ડીજીપીએ ક્રાઇમ કોન્ફરન્સમાં પોલીસ અધિકારીઓ સાથે કરી ચર્ચા, સુરક્ષા વ્યવસ્થા અંગે કરી સમીક્ષા કરવામાં આવી
વડોદરા પોલીસ ભવન ખાતે આયોજિત ક્રાઈમ કોન્ફરન્સમાં ગુજરાત રાજ્યના ડી.જી.પી.કે એલ.એન રાવ ઉપસ્થિત રહ્યા હતા,અને રાજ્યની સુરક્ષા વ્યવસ્થા…
