Tag: <span>Karelibag</span>

વડોદરા : 5 ફૂટ લાંબો મગર કાર નીચે ઘુસતાં રેસક્યું કરાયું, જુઓ “LIVE” રેસ્ક્યું…

Mar 8, 2022 1 min read

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ગત રાત્રિના સમયે 5 ફૂટ લાંબો એક મગર વિશ્વામિત્રી નદીમાંથી બહાર આવી ગયો હતો.