Featured અથિયા શેટ્ટી-કેએલ રાહુલે કર્યા લગ્ન : સુનિલ શેટ્ટીએ કહ્યું, સત્તાવાર રીતે સસરો બની ગયો.. Jan 23, 2023 1 min read લગ્નમાં અથિયા તથા રાહુલે ફેશન ડિઝાઇનર સબ્યાસાચીના આઉટફિટ પહેર્યા છે.