સુરત : બ્રાન્ડેડ વસ્તુના નામે ડુપ્લિકેટ ચીજવસ્તુ બનાવતી કંપનીમાં પોલીસના દરોડા, રૂ. 24 લાખના મુદ્દામાલ સાથે 3 શખ્સોની ધરપકડ
બ્રાન્ડેડ વસ્તુના નામે ડુપ્લિકેટ ચીજવસ્તુ બનાવતી ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝમાં પોલીસે દરોડા પાડી રૂ. 24 લાખના મુદ્દામાલ સાથે 3 શખ્સોની…
