Featured સુરતના કામરેજ નજીક ટ્રકની અડફેટે આવી જતાં બે દીપડાઓના મોત.. Jan 20, 2022 1 min read કામરેજ નેશનલ હાઈવે ઉપર દીપડાને ટ્રક અડફેટે લેતા બે દીપડાના મોત નીપજ્યાની ઘટના સામે આવી