🔴 Breaking
ભરૂચ: હોટલ શાલીમારની છાજલી ધરાશાયી થતાં દોડધામ,સ્માર્ટ બજાર તરફ જવાના માર્ગ પર અચાનક છાજલી તૂટી પડતાં અફરાતફરીભરૂચ: નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા વિશ્વ કપાસ દિવસની ઉજવણી,જન જાગૃતિ રેલી યોજાઈભરૂચ: માહિતી અધિકાર સપ્તાહ અંતર્ગત વર્ચ્યુઅલ પરિસંવાદ યોજાયો, 4 જિલ્લાના કલેકટરો જોડાયાભરૂચ: વાલિયાના ડહેલીની શારદા વિદ્યામંદિર ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયુઅંકલેશ્વર : પિતૃશ્રાદ્ધ નિમિત્તે માનવ જન કલ્યાણ પર્યાવરણ ટ્રસ્ટનું સેવાકાર્ય, ગાયત્રી કન્યા છાત્રાલય-માંડવાની દીકરીઓને ભોજન કરાવાયુંભરૂચ : આમોદમાં પાલિકાનું રસ્તે રખડતા ઢોર પકડવાનું અભિયાન, 5થી 6 પશુઓ પાંજરે પુરાયા…કચ્છ : ખાવડા-આરી માર્ગ મરણચીસોથી ગુંજી ઉઠ્યો, બોલેરો-ટ્રક વચ્ચે ભયાનક ટક્કરમાં 7 લોકોના કમકમાટીભર્યા મોત…ભરૂચ: સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર કબીરવડનો હોડી ઘાટ બંધ, મંગલેશ્વર ગ્રામ પંચાયત અને સંચાલક વચ્ચે વિવાદ !ભરૂચ: હોટલ શાલીમારની છાજલી ધરાશાયી થતાં દોડધામ,સ્માર્ટ બજાર તરફ જવાના માર્ગ પર અચાનક છાજલી તૂટી પડતાં અફરાતફરીભરૂચ: નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા વિશ્વ કપાસ દિવસની ઉજવણી,જન જાગૃતિ રેલી યોજાઈભરૂચ: માહિતી અધિકાર સપ્તાહ અંતર્ગત વર્ચ્યુઅલ પરિસંવાદ યોજાયો, 4 જિલ્લાના કલેકટરો જોડાયાભરૂચ: વાલિયાના ડહેલીની શારદા વિદ્યામંદિર ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયુઅંકલેશ્વર : પિતૃશ્રાદ્ધ નિમિત્તે માનવ જન કલ્યાણ પર્યાવરણ ટ્રસ્ટનું સેવાકાર્ય, ગાયત્રી કન્યા છાત્રાલય-માંડવાની દીકરીઓને ભોજન કરાવાયુંભરૂચ : આમોદમાં પાલિકાનું રસ્તે રખડતા ઢોર પકડવાનું અભિયાન, 5થી 6 પશુઓ પાંજરે પુરાયા…કચ્છ : ખાવડા-આરી માર્ગ મરણચીસોથી ગુંજી ઉઠ્યો, બોલેરો-ટ્રક વચ્ચે ભયાનક ટક્કરમાં 7 લોકોના કમકમાટીભર્યા મોત…ભરૂચ: સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર કબીરવડનો હોડી ઘાટ બંધ, મંગલેશ્વર ગ્રામ પંચાયત અને સંચાલક વચ્ચે વિવાદ !

Tag: <span>leopard</span>

અરવલ્લી : દીપડાની દહેશતના પગલે મેઘરજમાં લોકોએ પોતાના મકાનની ફરતે બનાવી લાકડાની વાડ…

Sep 12, 2023 1 min read

રાજસ્થાન સીમા પર આવેલ મેઘરજ તાલુકામાં દીપડાની દહેશતના પગલે રાત્રીના સમયે લોકો બહાર નિકળતા થર-થર કાપે છે.

ભરૂચ: ઝઘડિયાના જુનાપરા ગામે પાંજરૂ મૂક્યાના ગણતરીના કલાકમાં જ દીપડો પાંજરે પુરાયો,જુઓ વિડીયો

Sep 7, 2023 1 min read

જુનાપરા ગામે પાંજરૂ મૂક્યાના ગણતરીના કલાકમાં જ દીપડો પાંજરે પુરાયો હતો ત્યારે વન વિભાગ દ્વારા દીપડાને સુરક્ષિત જગ્યાએ…

ભરૂચ: નેત્રંગના વણખુટા ગામે 9 વર્ષના બાળકનું દીપડાના હુમલામાં મોત,જૂઓ કનેક્ટ ગુજરાતનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ

Sep 3, 2023 1 min read

નેત્રંગ તાલુકાના વણખુટા ગામે કુદરતી હાજત માટે ગયેલા નવ વર્ષના બાળકનું દીપડાના હુમલામાં મોત નિપજતા ચકચાર મચી જવા…

નવસારી : દીપડીના આંટાફેરાથી સ્થાનિકોમાં ભયનો માહોલ, યુવાનો હાથમાં લાકડા લઈ દીપડીને શોધવા નીકળ્યા..!

Aug 19, 2023 1 min read

કાલિયાવાડી, કાછીયાવાડી, ભેંસત ખાડા વિસ્તારમાં રાત્રી દરમિયાન દીપડી બચ્ચા સાથે દેખા દેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

ગીરસોમનાથ: સુત્રાપાડા તાલુકામાં દીપડાએ 3 લોકો પર કર્યો હુમલો,બાળકનું મોત-મહિલાને સારવાર અર્થે ખસેડાય

Aug 16, 2023 1 min read

ગીર સોમનાથ જીલ્લામાં છેલ્લા 24 કલાકની અંદર દીપડાએ 3 લોકો પર હુમલો કરતાં ચકચાર મચી જવા પામી છે.

ગીર સોમનાથ : પરિવારની સામે જ ઘરમાં રમતા બાળકને દીપડો ઉઠાવી ગયો, દીપડાને પાંજરે પુરવા વન વિભાગની કવાયત..!

Aug 15, 2023 1 min read

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મટાણા ગામે 2 વર્ષના બાળકને દીપડો ઘરમાંથી ઉઠાવી ગયો હતો,

ભરૂચ : ઝઘડીયાના તલોદરા ગામેથી દીપડી પાંજરે પુરાય, ગ્રામજનોમાં રાહત…

Aug 2, 2023 1 min read

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના તલોદરા ગામ સહિત આસપાસના વિસ્તારમાં દેખાતા દીપડાને ગ્રામ પંચાયતની રજૂઆત બાદ વન વિભાગે પાંજરે…

સાબરકાંઠા : હિંમતનગરના રૂપાલ ગામે દીપડાએ કર્યું વાછરડીનું મારણ, એક વર્ષમાં ત્રીજો બનાવ…

Jul 27, 2023 1 min read

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રૂપાલ ગામે વાછરડીનું બુધવારે વહેલી સવારે દીપડાએ મારણ કર્યું હતું.