પશ્ચિમ બંગાળ : પુરુલિયાના જંગલોમાં ‘મદ્રાસ ટ્રી શ્રુ’ નામનું દુર્લભ પ્રાણી જોવા મળ્યું, ઝાડ પર ઉધઈ ખાતું કેમેરામાં કેદ થયું..!
પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લાના સિમની જંગલમાં એક દુર્લભ સસ્તન પ્રાણી, ‘મદ્રાસ ટ્રી શ્રુ’ (Madras tree shrew)ની હાજરીના પુરાવા…
