🔴 Breaking
ભરૂચ: શહેરના વિવિધ વોર્ડના 7 જેટલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા, ખેસ પહેરાવી પક્ષમાં અપાયો આવકારઅંકલેશ્વર: દશેરાના પર્વની ઉજવણી, વિવિધ સમાજ દ્વારા પાવન સલીલા માં નર્મદામાં જવારાઓનું વિસર્જનભરૂચ: ઇખર ગામે 90 વર્ષીય વૃદ્ધનો સળગેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર, હત્યાની આશંકાઅંકલેશ્વર: નવરાત્રીના અંતિમ દિવસે ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા, વહેલી સવાર સુધી ગરબાની રમઝટભરૂચ: ઇલાવ ગામે નવરાત્રીની આઠમ નિમિત્તે કુંવારીકા કન્યાઓની સમૂહ આરતી, 500થી વધુ કુંવારીકાઓએ ઉતારી આરતીરાશિ ભવિષ્ય 20 ઓકટોબર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ટ્રેનમાં સામાન્ય માણસની જેમ કરી મુસાફરી, હલદરવા ગામે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધોભરૂચ: આમોદના  ઇખર ગામમાં બળેલી હાલતમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળતાં ચકચાર, હત્યાની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂભરૂચ: શહેરના વિવિધ વોર્ડના 7 જેટલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા, ખેસ પહેરાવી પક્ષમાં અપાયો આવકારઅંકલેશ્વર: દશેરાના પર્વની ઉજવણી, વિવિધ સમાજ દ્વારા પાવન સલીલા માં નર્મદામાં જવારાઓનું વિસર્જનભરૂચ: ઇખર ગામે 90 વર્ષીય વૃદ્ધનો સળગેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર, હત્યાની આશંકાઅંકલેશ્વર: નવરાત્રીના અંતિમ દિવસે ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા, વહેલી સવાર સુધી ગરબાની રમઝટભરૂચ: ઇલાવ ગામે નવરાત્રીની આઠમ નિમિત્તે કુંવારીકા કન્યાઓની સમૂહ આરતી, 500થી વધુ કુંવારીકાઓએ ઉતારી આરતીરાશિ ભવિષ્ય 20 ઓકટોબર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ટ્રેનમાં સામાન્ય માણસની જેમ કરી મુસાફરી, હલદરવા ગામે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધોભરૂચ: આમોદના  ઇખર ગામમાં બળેલી હાલતમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળતાં ચકચાર, હત્યાની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂ

Tag: <span>Mahisagar</span>

મહીસાગર : પટ્ટણ ગામના ચિત્રકારે “હર ઘર તિરંગા” અભિયાનનું કેનવાસ પેન્ટિંગ તૈયાર કર્યું…

Aug 14, 2022 1 min read

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના પટ્ટણ ગામના ચિત્રકારે હર ઘર તિરંગા અભિયાનની અનોખી રીતે ઉજવણી કરી બતાવી છે.

મહીસાગર : પર્યાવરણને અનુલક્ષીને વાવનામુવાડાના યુવાને માટીમાંથી બનાવી ગણેશજીની ઈકોફ્રેન્ડલી પ્રતિમા…

Aug 6, 2022 1 min read

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વાવનામુવાડા ગામના યુવાને અનોખી પહેલ સાથે માટીમાંથી ગણેશજીની ઈકોફ્રેન્ડલી પ્રતિમાઓ બનાવી છે.

મહીસાગર : લુણાવાડાના યુવાને PM મોદીના સંકલ્પ પ્લાસ્ટિક મુક્ત ભારતના સ્વપ્નને આગળ ધપાવવા કરી અનોખી પહેલ…

Aug 5, 2022 1 min read

લુણાવાડા નગરના નવયુવાન દ્વારા અનોખી પહેલપ્લાસ્ટિક, પેપર બેગ બનાવી પ્લાસ્ટિક નહીં વાપરવા અપીલ

મહીસાગર : પગપાળા મક્કા જવા નીકળેલા શિહાબ ચોટ્ટુર નું લુણાવાડામાં સ્વાગત કર્યું

Jul 29, 2022 1 min read

કેરાલાના યુવાન શિહાબ ચોટ્ટુર લુણાવાડા ખાતે આવી પહોચતા મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા હજ માટે આટલી મોટી પગપાળા યાત્રા…

મહીસાગર : પૂર્વ ધારાસભ્યના નશામાં ધૂત પુત્રએ જ દારૂબંધીના ઉડાવ્યા લીરેલીરા, ગાડીમાંથી મળી વિદેશી દારૂની પેટીઓ

Jul 5, 2022 1 min read

લુણાવાડા વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ MLA અને થોડા સમય પહેલા ભાજપમાં જોડાયેલ હીરાભાઈ પટેલનાં પુત્રની ઇનોવા કારમાંથી વિદેશી દારૂ…

મહીસાગર : ડેમની સપાટી ઘટતા જ થાય છે 850 વર્ષ જૂના નદીનાથ મહાદેવના દર્શન, જાણો મંદિરનું મહાત્મય…

Jun 25, 2022 1 min read

એક લોકવાયકા મુજબ મહીસાગર જિલ્લામાં કડાણા ડેમના નિર્માણ પહેલા નદીનાથ મહાદેવ મંદિરે મહિપુનમ તેમજ ભાદરવી પૂનમનો મેળો ભરાતો…

મહીસાગર : લુણાવાડાના ચાર કોશિયા નાકા પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત,માતા પિતા સહિત બે બાળકોના મોત

May 29, 2022 1 min read

એક જ પરિવારના ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે. પતિ-પત્ની અને બંને બાળકનાં એકસાથે મોત થતાં પરિવારમાં…

મહીસાગર : જળસંકટને પહોચી વળવા રહેજો તૈયાર, કડાણા ડેમમાં પાણીનો જથ્થો ઘટ્યો…

Apr 18, 2022 1 min read

મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમમાં હાલ પાણીની સપાટી 397 ફૂટ થતાં ડેમની સપાટીનુ સ્તર 50% પર પહોચ્યું છે.

મહીસાગર : એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ કરી પ્રેમીકાની હત્યા, હત્યારો પ્રેમી ઝડપાયો…

Mar 15, 2022 1 min read

દુધેલા ગામે પ્રેમીએ પ્રેમિકાની ચપ્પુના ધા મારી હત્યા નિપજાવી છે, ત્યારે ચકચારી હત્યાના મામલે સમગ્ર પંથકમાં ચકચાર મચી…