Connect Gujarat

You Searched For "Mahuva"

ભાવનગર : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે મહુવા ખાતે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ કરાયા...

2 Sep 2023 6:33 AM GMT
ગૃહ રાજ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભાવનગરના મહુવા ખાતે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ભાવનગર: મહુવાની સરકારી હોસ્પિટલમાં દર્દીઓને દવાની આડઅસર,એક દર્દીના મોતથી લોકોમાં રોષ

29 Aug 2023 7:54 AM GMT
જિલ્લાના મહુવાની સરકારી હોસ્પિટલમાં દવાના રિએક્શનને કારણે દસથી વધારે દર્દીઓની તબિયત લથડી હતી

રાજ્યમાં આજે પણ ઘણા વિસ્તારોમાં મેઘમહેર, મહુવામાં બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો

26 July 2023 4:36 PM GMT
રાજ્યમાં આજે પણ ઘણા વિસ્તારોમાં મેઘ મહેર જોવા મળી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ યથાવત છે,. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી,જામનગર અને જેતપુર...

ભાવનગર : મહુવા તાલુકાના ધરાઇ ગામની સીમમાં અવાવરૂ કુવામાંથી માનવ કંકાલ મળ્યા, લોકોમાં ફફળાટ વ્યાપ્યો

15 May 2022 5:42 AM GMT
મહુવાના ધરાઇમાંથી ચોંકાવાનારી ઘટના સામે આવી અવાવરૂ કુવામાંથી માનવ કંકાલ મળી આવ્યા

ભાવનગર: મહુવામાં બે જુથ વચ્ચે અથડામણ,પથ્થરમારો થતા 15 લોકો ઇજાગ્રસ્ત

9 April 2022 6:33 AM GMT
ભાવનગર જિલ્લાના મહુવાના ઇન્દિરા નગરમાં બે જૂથ વચ્ચે નજીવી બોલાચાલીમાં જૂથ અથડામણ થઈ હતી. સામસામે પથ્થર મારો થતા વાતાવરણ તંગ બન્યું હતું

ભાવનગર : મહુવાની નેસવડ ચોકડી પાસેનો રસ્તો જોઇ કદાચ "ખાડા"ઓ પણ શરમાય જશે

4 Jan 2022 11:27 AM GMT
સામાન્ય રીતે દિવાળી બાદ રસ્તાઓ ટનાટન બની જતાં હોય છે પણ મહુવાની નેસવડ ચોકડી પાસેનો રસ્તો જોઇ કદાચ ખાડાઓ પણ શરમાય જાય તેવી હાલત છે

ભાવનગર : તાઉતે વાવાઝોડું આવ્યાને 7 મહીના વિત્યા, સહાયથી વંચિત જાગધારના ગ્રામજનોમાં રોષ

21 Dec 2021 7:30 AM GMT
મહુવાના જાગધારમાં વાવાઝોડાએ સર્જી હતી તબાહી, તાઉતે વાવાઝોડું આવ્યું હોવાને 7 મહીના વીતી ગયા

અમરેલી : અજાણ્યા વાહનની ટક્કરે સિંહનું મોત, સાવજની સુરક્ષા મામલે વન વિભાગ બે'દરકાર...

22 Nov 2021 5:34 AM GMT
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગોરડકા ગામ નજીક અજાણ્યા વાહનની અડફેટે સિંહનું મોત નીપજ્યું હતું.

ભાવનગર : મહુવા ખાતે રાજ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં "સેવા સેતુ" કાર્યક્રમ યોજાયો

23 Oct 2021 10:39 AM GMT
રાજ્ય સરકારની સહાયથી એક પણ લાભાર્થી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. સેવા સેતુએ અમારા માટે શાસન માટેની પ્રતિબદ્ધતાનો દ્યોતક છે.

ભાવનગર: મહુવામાં કીઝ ફૂડ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારી સાથે 10.50 લાખની લૂંટ ચલાવી ઇસમો ફરાર

14 Aug 2021 3:49 AM GMT
ભાવનગરના મહુવામાં તાવેડા ગામના પાટિયા પાસે કિઝ ફુડ્ઝના કર્મચારીને બે બાઈકમાં આવેલા ત્રણ ઈસમોએ છરીની અણીએ રૂ. 10.50 લાખની લૂંટ ચલાવ્યાનો ચકચારી બનાવ...

ભાવનગર : લોંયગા ગામે દીપડાએ મચાવ્યો આતંક, બાળક પર હુમલો પહોચાડી ગંભીર ઇજા

20 Nov 2020 7:47 AM GMT
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના લોંયગા ગામે ખડસલીયા-લોંયગા રોડ પર આવેલ વાડીમાં વાડી માલિકનો પરિવાર અને મજુરો કપાસ વિણવાનું કામકાજ કરી રહ્યા હતા, ત્યારે...

ભાવનગર : મુખ્યમંત્રીના હસ્તે મહુવા કુમાર છાત્રાલયનું કરાયું ઇ-લોકાર્પણ, છેવાડાના માનવી સુધી શિક્ષણ પહોચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ

13 July 2020 1:10 PM GMT
ભાવનગર જિલ્લાના મહુવા ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે રૂ. ૩૫૬.૧૦ લાખના ખર્ચે નિર્માણ પામેલ અત્યાધુનિક સરકારી કુમાર છાત્રાલય...