🔴 Breaking
BCCIનો મોટો નિર્ણય : IPL 2027 મીની ઓક્શન ગોવામાં યોજાશે! 16 ડિસેમ્બરે ખેલાડીઓ પર લાગશે બોલીમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકતાનગરમાં ‘એકતા પ્રકાશ પર્વ-૨૦૨૬’નો ભવ્ય પ્રારંભ કરાવ્યોઅંકલેશ્વર-વાલિયા રોડ પર ગમખ્વાર અકસ્માત,ભડકોદ્રા પાટિયા નજીક કન્ટેનરની ટક્કરે મોપેડ સવાર યુવાનનું મોતસુરત : કોકરોચ જનતા પાર્ટીના ચિન્હ ‘વંદા’ને પગ તળે રગદોળી ABVP’નું ઉગ્ર વિરોધ પ્રદર્શન…અંકલેશ્વર: નાગર જ્ઞાતિ દ્વારા 32 વર્ષથી અવિરત બેઠા ગરબાની પરંપરા, યુવાનોએ પણ પરંપરા આગળ ધપાવીભરૂચ: સાયખા GIDCમાં 5 કામદારોને ભરખી જનાર સિન્ઝીલ ફાર્મા કંપનીને ક્લોઝર નોટીસ ફટકારાય, ગુનો પણ નોંધાયોદક્ષિણ ગુજરાતમાં 15 વર્ષ બાદ વીજ સંકટના વાદળો ઘેરાયા, સુરતના ઉદ્યોગો પર મોટી અસરની ભીતિ..!ભરૂચ: RTO કચેરી દ્વારા ગરબા ગ્રાઉન્ડ પર વિશેષ અભિયાન, રોડ સેફટી અંગે જન જાગૃતિ ફેલાવવા યોજાય રહ્યા છે કાર્યક્રમોBCCIનો મોટો નિર્ણય : IPL 2027 મીની ઓક્શન ગોવામાં યોજાશે! 16 ડિસેમ્બરે ખેલાડીઓ પર લાગશે બોલીમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકતાનગરમાં ‘એકતા પ્રકાશ પર્વ-૨૦૨૬’નો ભવ્ય પ્રારંભ કરાવ્યોઅંકલેશ્વર-વાલિયા રોડ પર ગમખ્વાર અકસ્માત,ભડકોદ્રા પાટિયા નજીક કન્ટેનરની ટક્કરે મોપેડ સવાર યુવાનનું મોતસુરત : કોકરોચ જનતા પાર્ટીના ચિન્હ ‘વંદા’ને પગ તળે રગદોળી ABVP’નું ઉગ્ર વિરોધ પ્રદર્શન…અંકલેશ્વર: નાગર જ્ઞાતિ દ્વારા 32 વર્ષથી અવિરત બેઠા ગરબાની પરંપરા, યુવાનોએ પણ પરંપરા આગળ ધપાવીભરૂચ: સાયખા GIDCમાં 5 કામદારોને ભરખી જનાર સિન્ઝીલ ફાર્મા કંપનીને ક્લોઝર નોટીસ ફટકારાય, ગુનો પણ નોંધાયોદક્ષિણ ગુજરાતમાં 15 વર્ષ બાદ વીજ સંકટના વાદળો ઘેરાયા, સુરતના ઉદ્યોગો પર મોટી અસરની ભીતિ..!ભરૂચ: RTO કચેરી દ્વારા ગરબા ગ્રાઉન્ડ પર વિશેષ અભિયાન, રોડ સેફટી અંગે જન જાગૃતિ ફેલાવવા યોજાય રહ્યા છે કાર્યક્રમો

Tag: <span>man</span>

વલસાડ : કપરાડાનાં બરપુડામાં વરસતા વરસાદમાં તાડપત્રીના સહારે ખુલ્લામાં અગ્નિસંસ્કાર કરવાની મજબૂરી

Jun 20, 2025 1 min read

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બારપુડા ગામે વરસાદ વચ્ચે ખુલ્લામાં ટાયર મૂકીને મૃતદેહને અંતિમસંસ્કાર કરવામાં આવ્યો હતો. ગુજરાત |…

સાબરકાંઠા : માનસિક અસ્વસ્થ યુવકના હાથ બાંધીને તેને બેરહેમીથી માર મારવાની ઘટનામાં નોંધાઈ પોલીસ ફરિયાદ

Mar 17, 2025 1 min read

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આગીયોલ ગામના રામજી મંદિર પાસે એક માનસિક અસ્વસ્થ…

ભરૂચ: નવચોકી ઓવારા પર આવેલ શંકરાચાર્ય મઠના મંદિરને આગ લગાડવાનો પ્રયાસ, CCTV કેમેરામાં અજાણ્યો શખ્સ કેદ

Mar 22, 2024 1 min read

ભરૂચમાં નવચોકી ઓવારા પર નદી આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરમાં આજે વહેલી સવારે એક અજાણ્યો શખ્સ આવ્યો હતો.

આણંદ : આડા સંબંધના વહેમમાં વિધવા પ્રેમિકાની હત્યા કરનાર શખ્સને આજીવન કેદની સજા…

Mar 1, 2024 1 min read

આણંદના વઘાસી ગામમાં આવેલા રામદેવ ચોકમાં 34 વર્ષીય અલ્પેશ પરમાર રહેતો હતો. તેની પડોશમાં 31 વર્ષીય વિધવા મહિલા…

ભરૂચ પોલીસની સરાહનીય કામગીરી : છેલ્લા 9 મહિનાથી ગુમ બારડોલીના વ્યક્તિનું પરિવાર સાથે કરાવ્યુ સુખદ મિલન

Feb 24, 2024 1 min read

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાંકાનેર ગામમાંથી છેલ્લા 9 મહિનાથી ગુમ થયેલ હિરેનભાઈ બાબુભાઈ પટેલને ભરૂચ રેલવે સ્ટેશન સર્કલ…

અમરેલી : રૂ. 20 લાખની ખંડણી માંગી પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરવાની ધમકી આપનાર શખ્સ ઝડપાયો…!

Jan 16, 2024 1 min read

મળતી માહિતી અનુસાર અમરેલી શહેરના ક્રિષ્ના પેટ્રોલ પંપના માલિક પાસે મોબાઈલ ફોન ઉપર એક શખ્સે રૂ. 20 લાખની…

ભરૂચ : જંબુસરના એક ગામમાં પરિણીતાની છેડતી કરનાર શખ્સની પોલીસે કરી ધરપકડ…

Dec 30, 2023 1 min read

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશનની હદમાં છેલ્લા 2 દિવસમાં છેડતીની બીજી ઘટના પ્રકાશમાં આવી છે

અંકલેશ્વર : માંડવા ગામે ઈકો કારમાં છુપાવી રાખેલ દારૂના જથ્થા સાથે એક ઈસમની અટકાયત…

Dec 23, 2023 1 min read

અંકલેશ્વર તાલુકાના માંડવા ગામેથી ભરૂચ એલસીબી પોલીસે ઈકો કારમાંથી દારૂનો જથ્થા સાથે એક ઈસમની અટકાયત કરી હતી,

ભરૂચ : આમોદના કેરવાડા ગામે 2 અલગ અલગ બનાવમાં મહિલા અને પુરૂષનું ઝેરી દવાની અસરથી મોત…

Sep 14, 2023 1 min read

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કેરવાડા ગામે એક મહિલા અને પુરૂષે ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું હતું

તમે, નહીં જોઈ હોય મગર અને માણસની આવી દોસ્તી, જુઓ કલ્પી પણ ન શકાય તેવા ગીર સોમનાથના દ્રશ્યો..!

Aug 31, 2023 1 min read

શું આપણે જંગલી પ્રાણીઓ સાથે મિત્ર બની શકીએ..!, તેમાં પણ જો વાત મગર જેવા ભયાનક પ્રાણીની હોય તો..?…