🔴 Breaking
ભરૂચ: નબીપુર-ઝનોર માર્ગ પર ગમખ્વાર અકસ્માત, પતિ-પત્ની સહિત ત્રણનાં મોતથી અરેરાટીઅંકલેશ્વર: પ્રથમ નોરતે ગરબાની જામી રંગત, ખોડધામ સમિતિ દ્વારા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજનભરૂચ: બુસા સોસાયટીના શેરી ગરબામાં ભક્તિ સાથે સામાજિક એકતાનો અનોખો સંગમ, ખેલૈયાઓ ઉત્સાહભેર લે છે ભાગઅંકલેશ્વર: સંસ્કારદીપ શાળામાં માતૃપૂજનનો કાર્યક્રમ યોજાયો, વિદ્યાર્થીઓએ તેમની માતાનું કર્યું પૂજન સાઉદી અરેબિયામાં હૂતી હુમલામાં એક ભારતીયના મોત બાદ રિયાધમાં ભારતીય દૂતાવાસે ત્યાં હાજર ભારતીયો માટે એક નવી એડવાઈઝરી જાહેર કરીભરૂચ:જંબુસરના સારોદ ગામ નજીક બે બાઈક વચ્ચે અકસ્માત, નિવૃત્ત ASIનું મોતભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે  બેટરી ચોરીનો ભેદ ઉકેલી ગોધરાથી એક આરોપી ઝડપી પાડ્યો, રૂ. 2 લાખનો મુદ્દામાલ જપ્તભરૂચ: નેત્રંગ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં સવા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યોભરૂચ: નબીપુર-ઝનોર માર્ગ પર ગમખ્વાર અકસ્માત, પતિ-પત્ની સહિત ત્રણનાં મોતથી અરેરાટીઅંકલેશ્વર: પ્રથમ નોરતે ગરબાની જામી રંગત, ખોડધામ સમિતિ દ્વારા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજનભરૂચ: બુસા સોસાયટીના શેરી ગરબામાં ભક્તિ સાથે સામાજિક એકતાનો અનોખો સંગમ, ખેલૈયાઓ ઉત્સાહભેર લે છે ભાગઅંકલેશ્વર: સંસ્કારદીપ શાળામાં માતૃપૂજનનો કાર્યક્રમ યોજાયો, વિદ્યાર્થીઓએ તેમની માતાનું કર્યું પૂજન સાઉદી અરેબિયામાં હૂતી હુમલામાં એક ભારતીયના મોત બાદ રિયાધમાં ભારતીય દૂતાવાસે ત્યાં હાજર ભારતીયો માટે એક નવી એડવાઈઝરી જાહેર કરીભરૂચ:જંબુસરના સારોદ ગામ નજીક બે બાઈક વચ્ચે અકસ્માત, નિવૃત્ત ASIનું મોતભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે  બેટરી ચોરીનો ભેદ ઉકેલી ગોધરાથી એક આરોપી ઝડપી પાડ્યો, રૂ. 2 લાખનો મુદ્દામાલ જપ્તભરૂચ: નેત્રંગ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં સવા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

Tag: <span>Moscow</span>

મૉસ્કોમાં બ્લાસ્ટ, રશિયાના ન્યૂક્લિયર ડિફેન્સ ચીફનું થયું મોત

Dec 17, 2024 1 min read

રશિયાની પરમાણુ સુરક્ષાનો હવાલો સંભાળતા રશિયન જનરલ બૉમ્બ વિસ્ફોટમાં માર્યા ગયા હતા. આ વિસ્ફોટ મૉસ્કોમાં થયો હતો. લેફ્ટનન્ટ…

મોસ્કો પર હુમલો કરનાર 4 આતંકીઓની ધરપકડ, યુક્રેન તરફ ભાગી રહ્યા હોવાનો દાવો

Mar 24, 2024 1 min read

રશિયાની રાજધાની મોસ્કો પાસે એક કોન્સર્ટ હોલમાં શુક્રવારે થયેલા આતંકવાદી હુમલા પર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું નિવેદન સામે આવ્યું…

મોસ્કોમાં થયેલા આતંકી હુમલામાં અત્યાર સુધીમાં 115 લોકોના મોત..

Mar 23, 2024 1 min read

ખિન્શ્તેને જણાવ્યું હતું કે રશિયાના બ્રાયન્સ્ક વિસ્તારમાં કારનો પીછો કર્યા બાદ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

PM મોદીએ મોસ્કોમાં થયેલ આતંકી હુમલાની નિંદા કરી, કહ્યું, અમે પીડિત પરિવાર સાથે છીએ

Mar 23, 2024 1 min read

રશિયાની રાજધાની મોસ્કોમાં શુક્રવારે મોટો આતંકી હુમલો થયો હતો.બંદૂકધારીઓએ એક મોટા ખ્રિસ્તી મેળાવડાના સ્થળે લોકો પર અંધાધૂંધ ગોળીબાર…

મોસ્કોના એક શોપિંગ મોલમાં આતંકીઓએ કર્યુ અંધાધુંધ ફાયરિંગ, 60ના મોત

Mar 23, 2024 1 min read

રશિયાની રાજધાની મૉસ્કોમાં આતંકવાદીઓએ હુમલો કર્યો છે. આતંકવાદીઓ દ્વારા ફાયરિંગ અને વિસ્ફોટની ઘટનામાં 60થી વધુ લોકોના મોત થયા…

મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણકારી મળતા જામનગરમાં કરાયું ઈમરજન્સી લેન્ડિંગ,પછી શું થયું જુઓ વિડીયો

Jan 10, 2023 1 min read

મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણકારી મળી હતી જેના પગલે જામનગર એરપોર્ટ ખાતે ફ્લાઇટને ડાઇવર્ટ કરવામાં આવી…

મોસ્કોઃ યુક્રેનમાં પરમાણુ હુમલાનો ખતરો વધ્યો, રશિયાની સેનાએ પરમાણુ મિસાઈલ ફાયરિંગની કરી પ્રેક્ટિસ

May 5, 2022 1 min read

છેલ્લા 70 દિવસથી ચાલી રહેલા યુક્રેન યુદ્ધમાં પરમાણુ હુમલાનો ખતરો વધી રહ્યો છે. રશિયાના દળોએ પરમાણુ મિસાઇલ ફાયરિંગનો…