Education CBSEએ કરી મોટી જાહેરાત, 10મી, 12મીમાં ડિસ્ટિંક્શન અને ઓવરઓલ ડિવિઝન નહીં મળે Dec 1, 2023 1 min read CBSE બોર્ડે ધોરણ 10 અને 12ની ડેટશીટ બહાર પાડતા પહેલા એક મહત્વપૂર્ણ નોટિસ જારી કરી છે.