અંકલેશ્વર : સરગમ હોસ્પિટલની ગંભીર બે’દરકારી, ઇન્જેક્શન આપ્યા બાદ મહિલાનું મોત નિપજતા મચ્યો હોબાળો…
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની સરગમ હોસ્પિટલમાં એક મહિલાના મોત બાદ પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો.