ભરૂચ: OBC અનામતની જાહેરાત થતાં ભાજપ દ્વારા કરવામાં આવી ઉજવણી,અનેક આગેવાનો રહ્યા ઉપસ્થિત
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા OBC અનામતની જાહેરાત થતાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.