વલસાડ : પારડી તાલુકામાં મહા અભિયાન અંતર્ગત 4000થી વધુ વ્યક્તિઓનું રસીકરણ કરાયું
વલસાડ જિલ્લામાં કોવિડ-૧૯થી બચવા કોરોના રોગપ્રતિકારક રસીકરણ અભિયાન ખૂબ જ સુંદર અને સુચારૂ રીતે ચાલી રહયું છે

રૂ. 46 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સોની ધરપકડ