🔴 Breaking
સુરત : દર્દીના મોત બાદ 1.50 લાખનું સોનાનું મંગળસૂત્ર ગાયબ, મૃતકના પરિવારે મચાવ્યો ભારે હોબાળો!સુરત : મહાનગરપાલિકાની સ્લમ ઇમ્પ્રુવમેન્ટ કમિટીની મહત્વની બેઠક યોજાઈ, આવાસ અને દુકાનોના નિર્માણને મંજૂરીનર્મદા જિલ્લાના રાજપીપળા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાનો ભવ્ય પ્રારંભબોલીવુડ સ્ટાર સંજય દત્તે ટોક શોમાં આપેલા નિવેદનને કારણે રાજકીય ઘમાસાણ સર્જાયું  ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પાસે ચાર વાહનો વચ્ચે અકસ્માત,ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયાસુરેન્દ્રનગર :  પાટડીના બામણવા ગામમાં આધેડની તીક્ષ્ણ હથિયારથી પ્રેમ પ્રકરણની આશંકામાં દર્દનાક હત્યા,પિતા-પુત્ર સહિત ત્રણની ધરપકડભારતીય મહિલા ક્રિકેટ ટીમની વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન હરમનપ્રીત કૌરે કેપ્ટનશિપ છોડી ભાવનગર : ત્રાપજ નજીક ટ્રેલર પાછળ ધડાકાભેર કાર અથડાતા ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના કમકમાટીભર્યા મોતસુરત : દર્દીના મોત બાદ 1.50 લાખનું સોનાનું મંગળસૂત્ર ગાયબ, મૃતકના પરિવારે મચાવ્યો ભારે હોબાળો!સુરત : મહાનગરપાલિકાની સ્લમ ઇમ્પ્રુવમેન્ટ કમિટીની મહત્વની બેઠક યોજાઈ, આવાસ અને દુકાનોના નિર્માણને મંજૂરીનર્મદા જિલ્લાના રાજપીપળા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાનો ભવ્ય પ્રારંભબોલીવુડ સ્ટાર સંજય દત્તે ટોક શોમાં આપેલા નિવેદનને કારણે રાજકીય ઘમાસાણ સર્જાયું  ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પાસે ચાર વાહનો વચ્ચે અકસ્માત,ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયાસુરેન્દ્રનગર :  પાટડીના બામણવા ગામમાં આધેડની તીક્ષ્ણ હથિયારથી પ્રેમ પ્રકરણની આશંકામાં દર્દનાક હત્યા,પિતા-પુત્ર સહિત ત્રણની ધરપકડભારતીય મહિલા ક્રિકેટ ટીમની વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન હરમનપ્રીત કૌરે કેપ્ટનશિપ છોડી ભાવનગર : ત્રાપજ નજીક ટ્રેલર પાછળ ધડાકાભેર કાર અથડાતા ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના કમકમાટીભર્યા મોત

Tag: <span>police Checking</span>

સુરત : ભારત પાકિસ્તાન યુદ્ધની તણાવભરી સ્થિતિ વચ્ચે રેલવે સ્ટેશન પર પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાયુ

May 10, 2025 1 min read

સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને રેલવે સ્ટેશન,એરપોર્ટ,એસટી બસ સ્ટેશન સહિતના જાહેર સ્થળો પર સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો ગુજરાત…

અંકલેશ્વર: સિવિલ સુરક્ષાની દ્રષ્ટિએ અતિમહત્વના આલિયાબેટ પર પોલીસનું વિશેષ ચેકીંગ, શંકાસ્પદ ગતિવિધિ અંગે પોલીસને જાણ કરવા આદેશ

May 9, 2025 1 min read

ભરૂચના હાંસોટ નજીક આવેલ અને સિવિલ સુરક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વના ગણાતા આલિયાબેટ પર પોલીસ દ્વારા વિશેષ ચેકિંગ કરવામાં…

સુરત : પોલીસના વાહન ચેકીંગ દરમિયાન MD ડ્રગ્સ સાથે એક શખ્સ ઝડપાયો,રૂ.7 લાખનું ડ્રગ્સ જપ્ત

Mar 19, 2025 1 min read

સુરતની સિંગણપોર પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું,તે દરમિયાન MD ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો,અને પોલીસે 78.77…

વડોદરા: 31stની ઉજવણીને લઈને પોલીસ એક્શન મોડમાં, બ્રેઇથ અને ડ્રગ્સ એનેલાઇઝરનો કરશે ઉપયોગ

Dec 30, 2024 1 min read

વડોદરામાં 31st ની ઉજવણીને લઈને પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે,વાહન ચેકીંગ સહિત નશેબાજો સામે કડક કાર્યવાહી કરવા માટેની…

સાબરકાંઠા: હિંમતનગરમાં RTO વિભાગની સ્પેશ્યલ ડ્રાઇવ, ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ 300 લોકો દંડાયા

Oct 24, 2024 1 min read

રાજ્ય સરકાર દ્વારા સરકારી કચેરીમાં પ્રવેશ માટે હેલ્મેટ ફરજીયાત કર્યા બાદ હિંમતનગરમાં આરટીઓ દ્રારા ડ્રાઈવ શરુ કરવામાં આવી…

અંકલેશ્વર: તહેવારોના સમયમાં પરપ્રાંતીય વસાહતોમાં પોલીસનું મેગા કોમ્બિંગ, વાહન ચેકીંગ પણ શરૂ કરાયુ

Oct 11, 2024 1 min read

આગામી તહેવારોના સમયમાં અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા ભરૂચ પોલીસ દ્વારા અંકલેશ્વરની પરપ્રાંતીય વસાહતોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું…

ભરૂચ : દારૂડિયાઓ નશો કરે તે પહેલા જ નશો ઉતારતી વાગરા પોલીસ, સઘન ચેકિંગ હાથ ધર્યું…

Dec 31, 2023 1 min read

31stની પૂર્વ સંધ્યાએ ભરૂચ જિલ્લાના વાગરા પોલીસ દ્વારા ડ્રીંક એન્ડ ડ્રાઇવની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

નર્મદા:31 ડિસેમ્બર માટે દારૂની હેરાફેરી અટકાવવા પોલીસનું કડક ચેકીંગ,વિવિધ સ્થળોએ ચેકપોસ્ટ બનાવાય

Dec 27, 2023 1 min read

પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે એ કડક સૂચના આપી અને કડક ચેકીંગ કરવા LCB, SOG ની ટીમોને કામે લગાડી

ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પર ફૂલ સ્પીડે વાહન હંકાર્યું તો તમારી ખૈર નથી,પોલીસ ઉભી છે સ્પીડો ગન લઈને

Jun 27, 2023 1 min read

ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયાબ્રિજ પર 40 કી.મી.પ્રતિકલાકથી વધારેની ઝડપે વાહન ચલાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે