Connect Gujarat

You Searched For "prantij"

સાબરકાંઠા : પ્રાંતિજના મજરા ખાતે વર્ષોથી ચાલી આવતી પરમપરા હોલિકા ઉત્સવ યોજાયો

25 March 2024 11:06 AM GMT
પ્રાંતિજના મજરા ખાતે હોલિકા ઉત્સવ યોજાયોહજારોની સંખ્યામાં લોકો ઉમટી પડયાં ધગધગતા અંગારા ઉપર ખુલ્લાંપગે શ્રધ્ધાળુઓ ચાલે છેભગવાન ભૈરવનાથની પરમકુપાથી...

સાબરકાંઠા: પ્રાંતિજના આ ગણેશ મંદિરે વેપારીઓ દ્વારા કરવામાં આવે છે ખાસ આરાધના,જુઓ શું છે કારણ

31 Dec 2023 10:59 AM GMT
વર્ષમા એક વાર માગશર મહિનામા આવતી ગણપતિ વેપારી ચોથએ વેપારીઓ માટે ધંધા રોજગાર માટે ખૂબજ મહત્વની હોય છે

સાબરકાંઠા: પ્રાંતિજ સહિત તાલુકામાં મેરીયામી ગ્રામિણ પરંપરા આજે પણ યથાવત,બાળકો હાથમાં મશાલ લઈ ફરે છે ઘરે ઘરે

13 Nov 2023 7:12 AM GMT
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામીણ પરંપરા- ભારતીય સંસ્કૃતિ આજે ગામડાઓમાં અંકબંધ છે

સાબરકાંઠા: પ્રાંતિજ ખાતે પીવાનુ પાણી ના મળતા મહિલાઓએ કરી ઉગ્ર રજૂઆત

27 Oct 2023 7:55 AM GMT
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પીવાનુ પાણી ના મળતા મહિલાઓ પાણી માટે નગર પાલિકામાં ઉગ્ર રજૂઆત કરી હતી

સાબરકાંઠા: પ્રાંતિજના બ્રહ્માણી માતાના ચોકમાં પલ્લી મેળો ભરાયો,મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

24 Oct 2023 8:29 AM GMT
ધી ચડાવવા માટે મંદિર ના ચોકમાં મુકેલ પીપ અને તપેલા પણ નાના પડયા હતાં અને ધીનો વરસાદ વરસ્યો હતો

સાબરકાંઠા: પ્રાંતિજની બહેનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે રાખડી મોકલાવી,કલાત્મક રાખડી બનાવવમાં આવી

21 Aug 2023 9:48 AM GMT
પ્રાંતિજ ભાજપ મહિલા મોરચાની બહેનો દ્રારા ભાખરીયા બજાર વિસ્તારમા આવેલ હનુમાન મંદિર ખાતે વિવિધ પ્રકારની અવનવી ડિઝાઇન- વેરાયટીઓ સાથે રાખડી બનાવી હતી

હિંમતનગર-અમદાવાદ હાઇવે પર અકસ્માતમા પ્રાંતિજના વડવાસાના યુવકનુ મોત,પોલીસે તપાસ શરૂ કરી

23 July 2023 6:46 AM GMT
હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઈવેઆઠ ઉપર ગાંધીનગરના ચંદ્રાલા પાસે આવેલ પાલવ હોટલ પાસે અજાણ્યા વાહનની ટક્કર થી પ્રાંતિજના વડવાસાના બાઇક ચાલકનુ મોત નિપજયુ...

સાબરકાંઠા: ખેતીલાયક વરસાદ વરસતા ડાંગરની વાવણીના શ્રી ગણેશ કરતા ધરતીપુત્રો

13 July 2023 7:08 AM GMT
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામા સારા વરસાદને લઈને ધરતીપુત્રો દ્રારા ડાંગરની રોપણીના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે.

સાબરકાંઠા: પ્રાંતિજ લાલદરવાજા વિસ્તારમાં ગંદકીના કારણે સ્થાનિક રહીશો ત્રાહિમામ

5 July 2023 7:34 AM GMT
ગંદકીને લઈને રહીશોમાં રોગચાળાની ભીતી જોવા મળી રહી છે તો આ વિસ્તારમા છેલ્લા ત્રણ દિવસથી કોઇ કચરો લેવા પણ ના આવતુ હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે..

સાબરકાંઠા : પ્રાંતિજના ખોડીયાર કુવા વિસ્તારના મકાનમાં ગટરનું ગંદુ પાણી ફરી વળતાં પરિવાર પરેશાન..!

18 Jun 2023 7:18 AM GMT
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે એક મકાનમાં ગટરનું ગંદુ પાણી ઘૂસી જતાં પરિવારના સભ્યો હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા.

સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંધના ચેરમેન-વાઈસ ચેરમેનની વરણી

27 May 2023 6:58 AM GMT
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ ધી પ્રાંતિજ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંધના ચેરમેન-વાઈસ ચેરમેન માટેની ચુંટણી યોજાઇ હતી

સાબરકાંઠા: પ્રાંતિજમાં સ્ક્રેપની ફેક્ટરીમાં ભિષણ આગ,ચાર કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો

17 Dec 2022 11:05 AM GMT
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ગઢી ગામ નજીક આજે વહેલી સવારે બંધ ફેક્ટરીના સ્ક્રેપમાં આકસ્મિક આગ લાગી હતી.