વડોદરા : હાઈપ્રોફાઈલ રેપ કેસનો મુખ્ય આરોપી CA અશોક જૈન પાલીતાણાથી ઝડપાયો.
વડોદરાના ચકચારી રેપ કેસનો મુખ્ય આરોપી અશોક જૈન આખરે આગોતરા જામીનનો હુકમ થાય તે પહેલાં જ ઝડપાય ગયો…