🔴 Breaking
ભરૂચ: સ્વચ્છતા હી સેવા’ સંકલ્પ અભિયાનની ઉજવણી,કલેકટર કચેરીમાં યોજાયું સ્વરછતા અભિયાનભરૂચ: નવરાત્રીના પર્વ પર ગરબા આયોજકો માટે VHPની માર્ગદર્શિકા જાહેર, ખેલૈયાઓને તિલક કરી ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવા અપીલભરૂચ: સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત GNFC  યોગ અને ધ્યાન શિબિર યોજાઈ, મોટી સંખ્યામાં યોગવીરોએ લીધો ભાગરાશિ ભવિષ્ય 02 ઓકટોબર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ : ભારતીય સેનામાં 17 વર્ષ સેવા આપ્યા બાદ ઝઘડિયા-ઉમલ્લાના વતની વિજય વસાવાનું ભવ્ય સ્વાગત કરાયું…ભારતીય રેલવે’એ પાર્સલ સેવાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, પાર્સલ વાનને 15 દિવસમાં મંજૂરી, વેપારીઓને રાહત..!‘હવે, કહેવાનું કંઈ બાકી નથી’ : રાજીનામાની અટકળો વચ્ચે રાજા વડિંગ દિલ્હી રવાના, રાહુલ ગાંધી સાથે થશે મુલાકાત..!રૂ. 400 કરોડની કમાણી બાદ, હવે ટીવી સ્ક્રીન પર આવી રહી છે ભક્તિમય ડ્રામા ફિલ્મ ‘હનુમાન અંશ’ભરૂચ: સ્વચ્છતા હી સેવા’ સંકલ્પ અભિયાનની ઉજવણી,કલેકટર કચેરીમાં યોજાયું સ્વરછતા અભિયાનભરૂચ: નવરાત્રીના પર્વ પર ગરબા આયોજકો માટે VHPની માર્ગદર્શિકા જાહેર, ખેલૈયાઓને તિલક કરી ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવા અપીલભરૂચ: સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત GNFC  યોગ અને ધ્યાન શિબિર યોજાઈ, મોટી સંખ્યામાં યોગવીરોએ લીધો ભાગરાશિ ભવિષ્ય 02 ઓકટોબર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ : ભારતીય સેનામાં 17 વર્ષ સેવા આપ્યા બાદ ઝઘડિયા-ઉમલ્લાના વતની વિજય વસાવાનું ભવ્ય સ્વાગત કરાયું…ભારતીય રેલવે’એ પાર્સલ સેવાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, પાર્સલ વાનને 15 દિવસમાં મંજૂરી, વેપારીઓને રાહત..!‘હવે, કહેવાનું કંઈ બાકી નથી’ : રાજીનામાની અટકળો વચ્ચે રાજા વડિંગ દિલ્હી રવાના, રાહુલ ગાંધી સાથે થશે મુલાકાત..!રૂ. 400 કરોડની કમાણી બાદ, હવે ટીવી સ્ક્રીન પર આવી રહી છે ભક્તિમય ડ્રામા ફિલ્મ ‘હનુમાન અંશ’

Tag: <span>protested</span>

ભરૂચ: નગર સેવા સદન દ્વારા વેરા વધારાની સૂચિત દરખાસ્ત સામે આપનો વિરોધ, થાળી વગાડી વિરોધ વ્યક્ત કરાયો

May 8, 2023 1 min read

ભરૂચ નગરપાલિકા દ્વારા સૂચિત વેરા વધારા સામે આપ દ્વારા થાળી વગાડી વિરોધ કરવા સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

સુરત: પેપરલીક મામલે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન, પોલીસ સાથે ઘર્ષણ બાદ કલેક્ટરને પાઠવ્યુ આવેદનપત્ર

Jan 30, 2023 1 min read

સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા પેપર લીક મામલે કલેકટરને આવેદનપત્ર આપવામાં પહોંચ્યા હતા.

અમદાવાદ : પઠાન ફિલ્મનો VHP-બજરંગ દળે કર્યો વિરોધ, આલ્ફા વન મોલમાં તોડફોડથી લોકોમાં ગભરાટ

Jan 5, 2023 1 min read

આજરોજ અમદાવાદના વસ્ત્રાપુર લેક પાસે આવેલા આલ્ફા વન મોલમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ પઠાન…

સુરત : સમ્મેત શિખરને પર્યટન સ્થળ તરીકે જાહેર કરાતા જૈન સમાજમાં ભારે આક્રોશ, 3 કિમી લાંબી રેલી યોજી તંત્રને આપ્યું આવેદન…

Jan 3, 2023 1 min read

સરકાર દ્વારા ઝારખંડ ખાતે જૈન તીર્થ સ્થળ સમ્મેત શિખરને પર્યટન સ્થળ તરીકે વિકસવાની જાહેરાત કરાતા જૈન સમાજમાં ભારે…

વડોદરા : વાડી મહાદેવ તળાવમાં ગંદકીના સામ્રાજ્યથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા, સત્વરે સફાઈની માંગ…

Nov 7, 2022 1 min read

આરંભે સુરુ એવું વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશન તંત્ર તળાવોને સ્વચ્છ કરવા તેમજ બ્યુટીફિકેશન માટે કરોડો રૂપિયાનો ધુમાડો કર્યો હતો.

ભરૂચ : પડતર પ્રશ્ને જંબુસર DGVCLના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો…

Sep 27, 2022 1 min read

ભરૂચ જિલ્લાના જંબુસર નગર દક્ષિણ ગુજરાત વીજ કંપની લીમીટેડના કર્મચારીઓની પડતર માગણીઓ નહીં સંતોષાતા જંબુસર મુખ્ય કચેરી ખાતે…

અંકલેશ્વર: બેરોજગારીના પ્રશ્ને યૂથ કોંગ્રેસ દ્વારા લોકોને લોલીપોપ આપી કેન્દ્ર સરકારની નીતિઓનો કરાયો વિરોધ

Sep 17, 2022 1 min read

અંકલેશ્વર-હાંસોટ યુવા કોંગ્રેસ દ્વારા બેરોજગારી દિનની ઉજવણી કરી ત્રણ રસ્તા સર્કલ ખાતે વાહન ચાલકોને લોલીપોપનું વિતરણ કરી વિરોધ…

સુરત: ઉતરાણ ભેસ્તાન રેલ્વેસ્ટેશન નજીક આવેલી ઝુપડપટ્ટીનું ડિમોલીશન,સ્થાનિકોએ કર્યો વિરોધ

Aug 18, 2022 1 min read

ભેસ્તાન રેલ્વે સ્ટેશન નજીક આવેલ ઝૂપડપટ્ટીનું દબાણ હટાવ્યા બાદ સ્થાનિકો દ્વારા તંત્રની કાર્યવાહી પ્રત્યે રોષ વ્યક્ત કરવામાં આવી…

સુરત : રાજસ્થાનમાં થયેલ બાળકની હત્યા મામલે મુખ્યમંત્રી અશોક ગેહલોતનો દલિત સમાજ દ્વારા વિરોધ

Aug 16, 2022 1 min read

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત આજે સુરતની મુલાકાતે આવવાના હતા. જોકે, કોઈક કારણોસર તેમનો કાર્યક્રમ રદ્દ થયો હતો.

ભાવનગર : કોંગ્રેસ મોંઘવારી મુદ્દે ચીજ વસ્તુઓ ટેબલ પર મૂકી હાર પહેરાવી નવતર વિરોધ કર્યો

Aug 6, 2022 1 min read

ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને બેરોજગારીને પ્રશ્ન આશ્ચર્યજનક કાર્યક્રમ કરતા કોંગી કાર્યકરોની પોલીસ અટકાયત કરી હતી.