🔴 Breaking
દાહોદ : ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રિદિવસીય પ્રવાસનો પ્રારંભ કર્યો…સુરત : ભાજપમાં ‘તોડકાંડ’નો વિવાદ,19 લાખના સેટલમેન્ટની વાયરલ ચેટથી ખળભળાટભરૂચ : નેત્રંગ ખાતે ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ના સમાપન પ્રસંગે મહિલા સંમેલન યોજાયું…અંકલેશ્વર: આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ એએમઆર જાગૃતિ સપ્તાહ અંતર્ગત જનજાગૃતિ રેલી યોજાયભરૂચ : આમોદ નગરમાં સ્વચ્છતાના ધજાગરા, જાહેર માર્ગ પર કચરાના ઢગલાથી રહીશો ત્રસ્ત..!સાબરકાંઠા : મોંઘાદાટ બિયારણ’ને પાણીની અછતથી લાચાર ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાયા..!ગુજરાત ભાજપમાં સત્તાનો સંઘર્ષ,ચૂંટણી પહેલા મુખ્યમંત્રી પદ માટે અમિત શાહ અને આનંદીબેન પટેલ જૂથ સામસામેઅંકલેશ્વર: ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મ જયંતી નિમિત્તે  મહિલા સંમેલન યોજાયુંદાહોદ : ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રિદિવસીય પ્રવાસનો પ્રારંભ કર્યો…સુરત : ભાજપમાં ‘તોડકાંડ’નો વિવાદ,19 લાખના સેટલમેન્ટની વાયરલ ચેટથી ખળભળાટભરૂચ : નેત્રંગ ખાતે ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ના સમાપન પ્રસંગે મહિલા સંમેલન યોજાયું…અંકલેશ્વર: આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ એએમઆર જાગૃતિ સપ્તાહ અંતર્ગત જનજાગૃતિ રેલી યોજાયભરૂચ : આમોદ નગરમાં સ્વચ્છતાના ધજાગરા, જાહેર માર્ગ પર કચરાના ઢગલાથી રહીશો ત્રસ્ત..!સાબરકાંઠા : મોંઘાદાટ બિયારણ’ને પાણીની અછતથી લાચાર ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાયા..!ગુજરાત ભાજપમાં સત્તાનો સંઘર્ષ,ચૂંટણી પહેલા મુખ્યમંત્રી પદ માટે અમિત શાહ અને આનંદીબેન પટેલ જૂથ સામસામેઅંકલેશ્વર: ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મ જયંતી નિમિત્તે  મહિલા સંમેલન યોજાયું

Tag: <span>rains</span>

સાબરકાંઠા : પાછોતરો વરસાદ વરસતા ખેતી-પાકોમાં નુકસાન જવાની ભીતિ, ખેડૂતો બન્યા ચિંતિત…

Oct 8, 2022 1 min read

ખેડૂતોએ મગફળી અને કપાસનું કર્યું હતું મબલખ વાવેતર, પાછોતરા વરસાદે ખેડૂતોના ઊભા પાકનો દાટ વાળી દીધો

નર્મદા : સાર્વત્રિક વરસાદથી સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી, દરરોજ વીસ મિલિયન યુનિટનું વીજ ઉત્પાદન શરૂ

Jul 26, 2022 1 min read

નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમ ખાતેના ચોમાસાના પ્રથમ તબક્કામાં થયેલા સાર્વત્રિક વરસાદથી ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા છેલ્લા…

અમરેલી: 15 દિવસથી સતત પડી રહેલા વરસાદના લીધે ખેડૂતોની પરસેવાની “કમાણી પાણી”માં, કપાસનો પાક નષ્ટ થવાના આરે

Jul 16, 2022 1 min read

ખાંભા ગીર પંથકના ગામડાઓમાં અવિરત 15 દિવસથી વરસતા વરસાદે ખેડૂતોની પરસેવાની કમાણી વરસાદને કારણે બળી જવાની અણી પર…

ભરૂચ : વાગરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે સર્જી તારાજી, ખેડૂતોનો પાક નષ્ટ થવાના આરે….

Jul 13, 2022 1 min read

વાગરાના ગ્રામ્ય વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી ખેતરોમાં પાણી ભરાતા તરાજીના દ્રશ્યો સામે આવ્યા હજારો હેક્ટર જમીનમાં ખેડૂતોનો પાક…

સુરત : વરસાદે વિરામ લીધા બાદ જિલ્લાના ઠેરઠેર રસ્તાઓ તૂટ્યા તો ક્યાક વૃક્ષોનું શીર્ષાશન, જુઓ તબાહીના દ્રશ્યો

Jul 13, 2022 1 min read

સુરત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે.જેમાં આજે વરસાદે વિરામ લીધા બાદ તંત્રની પોલ ખૂલી હોય તેમ…

ભરૂચ : ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા નદીમાં નવા નીરની આવક, ઝઘડીયાના કાંઠા વિસ્તારના ગ્રામજનોની ચિંતા વધી

Jul 11, 2022 1 min read

હવામાન વિભાગની આગાહી અનુસાર, સમગ્ર રાજ્યમાં સતત 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે,

વરસાદ અને પૂરના કારણે અનેક રાજ્યોમાં તબાહી, નદીઓ વહેતી થઈ પર્વતથી મેદાન સુધી પ્રકૃતિનો વિનાશ

Jul 11, 2022 1 min read

દેશના અનેક રાજ્યોમાં આકાશમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે ગુજરાત, મહારાષ્ટ્ર, આસામ સહિત અનેક રાજ્યોમાં…

નવસારી : અંબિકા અને કાવેરી નદીમાં ધોધમાર વરસાદના પગલે નવા નીર, અગમચેતીના ભાગરૂપે તંત્ર એલર્ટ

Jul 10, 2022 1 min read

દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે છેલ્લા બે દિવસથી નવસારી જિલ્લામાં વરસાદી…

સુરત : સતત વરસતા વરસાદના પગલે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર, તંત્રને સતર્ક રહેવા સૂચન…

Jul 7, 2022 1 min read

વેધર ફોરકાસ્ટ બુલેટીન મુજબ હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લામાં તા. 9 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના…

સુરત : વરસાદની શરૂઆતમાં જ રોડ-રસ્તાઓ થયા બિસ્માર, ગરનાળાઓમાં પાણી ભરાતાં વાહનચાલકોને હાલાકી

Jul 2, 2022 1 min read

વરસાદના પ્રારંભે જ અનેક રસ્તાઓ થયા બિસ્માર, વિવિધ ગરનાળામાં વિસ્તારોમાં પણ પાણી ભરાયા