🔴 Breaking
વડોદરામાં અભ્યાસ કરતી યુવતી પર મુંબઇમાં બે મિત્રોએ પાર્ટી કરવા બોલાવી આચર્યું દુષ્કર્મઅમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, છેલ્લા એક મહિનામાં 604 ડેન્ગ્યુના કેસ નોંધાયાવલસાડ : સાંઢપોર પ્રાથમિક શાળામાં શિક્ષિકાએ વિદ્યાર્થીઓને માર માર્યો હોવાનો વાલીઓનો આક્ષેપ..! મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો એકતાનગરમાં પ્રવાસીઓ સાથે કર્યો સંવાદ, સહેલાણીઓએ ઉત્સાહપૂર્વક કર્યું અભિવાદન નર્મદા : નાગરિકોને સરકારી સેવાઓનો લાભ આપવા રાજપીપળા ખાતે 12મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો…અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ગોઝારો અકસ્માત, રાજસ્થાન જતી બસના 5 મુસાફરોના મોતઅંકલેશ્વર: GIDC પોલીસ મથકના  10 લાખ રૂપિયાની ચોરીના ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપીની  ધરપકડ સાંસદ મનસુખ વસાવાનો વધુ એક લેટર બૉમ્બ, સાગબારા જંગલ જમીન મુદ્દે વડાપ્રધાનને પત્ર લખી કર્યા અનેક ધડાકાવડોદરામાં અભ્યાસ કરતી યુવતી પર મુંબઇમાં બે મિત્રોએ પાર્ટી કરવા બોલાવી આચર્યું દુષ્કર્મઅમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, છેલ્લા એક મહિનામાં 604 ડેન્ગ્યુના કેસ નોંધાયાવલસાડ : સાંઢપોર પ્રાથમિક શાળામાં શિક્ષિકાએ વિદ્યાર્થીઓને માર માર્યો હોવાનો વાલીઓનો આક્ષેપ..! મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો એકતાનગરમાં પ્રવાસીઓ સાથે કર્યો સંવાદ, સહેલાણીઓએ ઉત્સાહપૂર્વક કર્યું અભિવાદન નર્મદા : નાગરિકોને સરકારી સેવાઓનો લાભ આપવા રાજપીપળા ખાતે 12મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો…અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ગોઝારો અકસ્માત, રાજસ્થાન જતી બસના 5 મુસાફરોના મોતઅંકલેશ્વર: GIDC પોલીસ મથકના  10 લાખ રૂપિયાની ચોરીના ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપીની  ધરપકડ સાંસદ મનસુખ વસાવાનો વધુ એક લેટર બૉમ્બ, સાગબારા જંગલ જમીન મુદ્દે વડાપ્રધાનને પત્ર લખી કર્યા અનેક ધડાકા

Tag: <span>Ramdhun</span>

દિલ્હી એરપોર્ટ પર હોબાળો,એર ઇન્ડિયાની ફ્લાઈટનો સમય વારંવાર બદલ્યો, વડોદરાના 120 મુસાફરોએ રામધૂન બોલાવી

Jan 4, 2024 1 min read

વડોદરાના 120 જેટલા મુસાફરો દિલ્હી એરપોર્ટ ઉપર અટવાય પડતાં મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા જેના કારણે મુસાફરોએ હોબાળો મચાવ્યો…

અમરેલી : બાબરા તાલુકાના 4 ગામોના ખેડૂતોને પિયતનું પાણી ના મળતા કેનાલમાં રામધૂન બોલાવી…

Nov 12, 2023 1 min read

4 ગામોના ખેડૂતોને શિયાળુ પાક માટે પિયતનું પાણી ના મળતા ખેડૂતોએ કેનાલમાં રામધૂમ બોલાવી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો…

દાહોદ: શિક્ષકોએ પડતર પ્રશ્ને બાબતે રસ્તા પર બેસી રામધૂન બોલાવી,સરકાર સામે નોંધાવ્યો વિરોધ

Sep 3, 2023 1 min read

શિક્ષકોની પડતર માંગો પૂર્ણ ન થતા દાહોદના સ્ટેશન રોડ ઉપર રસ્તા પર બેસી રામધૂન બોલાવી શિક્ષકોએ સરકાર સામે…

પાટણ : રાધનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા, મામલતદાર કચેરીએ કોંગી કાર્યકરોએ બોલાવી રામધૂન

Jun 13, 2023 1 min read

પાટણ જિલ્લાના રાધનપુર મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા રામધૂન બોલાવી પીવાના પાણીની માંગણી કરવામાં આવી હતી.

અમરેલી : મનોરોગી દીકરીઓએ PM મોદીના માતા હીરાબાના સારા સ્વાસ્થ્ય માટે યોજી અખંડ રામધૂન…

Dec 29, 2022 1 min read

હાથસણીમાં માનવ મંદિર આશ્રમે અખંડ રામધૂન યોજાય PM મોદીના માતા હીરાબાના દીર્ઘાયુ માટે રામધૂન યોજાય આશ્રમેની 35 જેટલી…

વડોદરા : વારસિયા મુખ્ય માર્ગ પર પડ્યો હતો મસમોટો ભુવો, આખરે રામધૂન ગવાતા સમારકામ હાથ ધરાયું

Jun 9, 2022 1 min read

વારસિયા પોલીસ સ્ટેશન મુખ્ય માર્ગ પર પડ્યો ભુવો સામાજિક આગેવાનોએ ભુવા નજીક જ બેસી કરી પૂજા રામધૂન ગવાતા…

ખેડા : નડિયાદની નોલેજ હાઇસ્કુલ બહાર હિન્દુ સંગઠનોએ “રામધૂન” બોલાવી, જાણો શું છે સમગ્ર મામલો..!

Apr 22, 2022 1 min read

નડિયાદ શહેરની નોલેજ હાઇસ્કુલમાં લઘુમતી વિદ્યાર્થીઓને નમાઝ પઢવાના વિવાદ મામલે હિન્દુ સંગઠનો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું,

ભરૂચ : કમલમમાં પોતાના પક્ષના કાર્યકરો પર હુમલાના વિરોધમાં AAPની રામધુન

Dec 22, 2021 1 min read

ગાંધીનગરમાં કમલમનો ઘેરાવો કરવા ગયેલાં આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો પર કથિત હુમલાના વિરોધમાં ભરૂચમાં રામધુનનું આયોજન…

સુરેન્દ્રનગર : દુષ્કાળગ્રસ્ત જાહેર કરી સરકારી યોજના અંતર્ગત સહાય ચૂકવવા ખેડૂતોએ “રામધૂન” બોલાવી

Aug 26, 2021 1 min read

વરસાદ પાછો ખેંચાતા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ, કલેક્ટર અને ખેતીવાડી કચેરીએ ખેડૂતોની ઉગ્ર રજૂઆત.