ગુજરાત રાજુલા : હાઇવેની ગોકળગાય ગતિએ ચાલતી કામગીરી, વાહનચાલકો પરેશાન Nov 13, 2021 1 min read રાજુલા નજીક નેશનલ હાઇવેની ગોકળગાય ગતિએ ચાલી રહેલી કામગીરીથી વાહનચાલકો તોબા પોકારી ઉઠયાં છે.